શોધખોળ કરો

કાર ખરીદવાનો છે પ્લાન તો આ 3 કાર બજેટમાં થઈ શકે છે ફિટ, જાણો વિગતે

1/4
Tata Altroz: ટાટાની શાનદાર કાર પૈકીની એક છે અલ્ટ્રોઝ. આ કાર E, XM, XT, XZ અને XZ (O) એમ પાંચ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. તેને ભારતની સૌથી સેફ હેચબેક કાર માનવામાં આવે છે. કારના એન્જિન અને ફીચર્સની વાત કરવામાં આવે તો 2-લીટર, 3-સિલિંજર નેચરલી એસ્પરેટેડ પેટ્રોલ અને 1.5-લીટર, 4-સિલિંડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન ઓપ્શનમાં આવે છે. તેનું પેટ્રોલ એન્જિન 85bhpનો પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલગ ગિયરબોક્સ આપવામાં આવે છે. પ્રીમિયર હેચબેક ટાટા અલ્ટ્રોઝની પ્રારંભિક કિંમત 5.29 લાખ રૂપિયા છે. (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરાયો છે)

2/4
Maruti Suzuki Baleno: મારુતિ સુઝુકી બલેનોનું પેટ્રોલ એન્જિન BS-6 છે અને તેને પેટ્રોલ હાઇબ્રિડ પાવરટ્રેનથી સજ્જ કરવામાં આવ્યું છે. બલેનોના સિગ્મા વેરિયન્ટની પ્રારંભિક કિંમત 5.63 લાખ રૂપિયા છે. તેમાં 1.2 litre L12C પેટ્રોલને નવી સ્માર્ટ હાઇબ્રિડ ટેકનિકથી લેસ કરવામાં આવી છે. 21.4 કિલોમીટર પ્રતિ લીટર માઇલેજ આપતી હોવાનો કંપનીનો દાવો છે. તેને માર્કેટમાં ઘણી પસંદ પણ કરવામાં આવી રહી છે. આ સ્થિતિમા સારા લુકની સાથે સસ્તી કાર હોઇ શકે છે.

3/4
Hyundai i20: હ્યુન્ડાઈની આ કારનું એક્સટીરિયર અને ઈન્ટીરિયર એકદમ શાનદાર છે. આ કારમાં ઓક્સૂબૂસ્ટ એર પ્યોરિફાયર લગાવવામાં આવ્યું છે.  જે કારની અંદર સ્વચ્છ હવા આપે છે. iMT ગિયરબોક્સ (સેમી-મેન્યુઅલ)ની સાથે ટર્બો પેટ્રોલ એન્જિનમાં પણ ઉપલબ્ધ હોય તેવી આ સેંગમેંટની એકમાત્ર કાર છે. તેની પ્રારંભિક કિંમત 8.79 લાખ રૂપિયા છે. 20-25 કિલોમીટર પ્રતિ લીટર માઇલેજ આપતી હોવાનો કંપનીનો દાવો છે.

4/4
નવી દિલ્હીઃ જો તમે ચાલુ મહિને કાર ખરીદવા અંગે વિચારી રહ્યા હોવ તો સૌથી પહેલા તમારે બજેટને લઈ ફેંસલો કરવો પડશે. જે બાદ તમે કઈ કાર ખરીદવી તે વિચારી શકો છે. આજકાલ માર્કેટમાં ઓછી કિંમતથી લઈ કરોડોની કિંમતની કાર ઉપલબ્ધ છે. લોકો પોતાની જરૂરિયાત અને બજેટ મુજબ વ્હીકલ પસંદ કરે છે. આજે અમે તમને 7 લાખ રૂપિયા સુધીની બજેટની ત્રણ કાર અંગે જણાવીશું. આ કારમાં શાનદાર ફીચર્સ અને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ

વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી

New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ

પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા

Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત

વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન

રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે

Embed widget