શોધખોળ કરો

ભારતીય ક્રિકેટ ટીમમાં છોકરીઓ જેવા લાંબા વાળવાળો આ કોણ છે ? જાણો ટીમમાં શું છે તેનો રોલ ?

1/5
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. બીજી ટેસ્ટ મેચ ભારતે 8 વિકેટથી જીતવાની સાથે સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ભારત મેચ જીત્યા બાદ કેમેરાની નજરમાં છોકરીઓ જેવા લાંબા વાળવાળો ધરાવતો ભારતીય ટીમનો એક સભ્ય ચડ્યો હતો. જે બાદ તે કોણ છે તેની ચર્ચા શરૂ થઈ હતી.

2/5
તેના કહેવા મુજબ, સતત ત્રણ કલાક સુધી 140થી વધારે સ્પીડથી થ્રો ડાઉન કરવા મુશ્કેલ છે. બાળપણ ગરીબીમાં પસાર કરનારા ગરાનીએ કહ્યું, બાળપણમાં હું જિમ્નાસ્ટ તથા શારીરિક રીતે મજબૂત હતો. બાઉંસર, યોર્કર કે ફૂલ લેન્થ બેટ્સમેન જેમ ઈચ્છે તેવી બોલિંગ માટે તૈયાર હોઉ છું. (તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)

3/5
થ્રો ડાઉન એક્સપર્ટનું કામ ફાસ્ટ બોલર્સ સામે અભ્યાસ કરાવવાનું હોય છે. ગરાની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબનો હિસ્સો છે. આઈપીએલ પૂરી થયા બાદ તે ભારત આવવાની તૈયારી કરતો હતો તે સમયે બીસીસીઆઈએ તેનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસે તમારે પણ સાથે જવાનું છે.

4/5
તેનું નામ દયાનંદ ગરાની છે. 28 વર્ષીય દયાનંદને થ્રો ડાઉન એક્સપર્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એક સમયે પોલીસ વોલંટિયર તરીકે કોલકાતાની સડકો પર ટ્રાફિક નિયંત્રિત કરતાં દયાનંદ ગરાનીએ સપનામાં પણ વિચાર્યુ નહોતું કે રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા બેટ્સમેન તેની સામે ઉભા રહેશે.

5/5
બંગાળના ટ્રેનર સંજીવ હારુ દાસ સાથે સંપર્કમાં આવ્યા બાદ 2016માં આંધ્રની ટીમ સાથે જોડાયો. જ્યાં તેણે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ હનુમા વિહારી અને  ભારતીય અંડર-19 ટીમના પૂર્વ કેપ્ટન રિકી ભુઇને થ્રો ડાઉન પ્રેક્ટિસ કરાવી. જ્યાં પંજાબની મુનીશ બાલીએ તેમનું નામ કિંગ્સ ઇલેવન પંજાબ માટે સૂચવ્યું, જે બાદ પસંદગી થઈ. લોકેશ રાહુલ, ક્રિસ ગેઇલ અને કુંબલે સાથે ડ્રેસિંગ શેર કરવો શાનદાર રહ્યો. તમામે મારું કામ પસંદ કર્યુ અને કહ્યું કે, મહેનત કરતો રહે.

ક્રિકેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Surat |  સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ  વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

Embed widget