આસામમાં પૂરને કારણે મરનાર લોકોની સંખ્યા શુક્રવાર સુધીમાં વધીને 19 થઈ ગઈ છે જ્યારે 15 જિલ્લામાં ચાર લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે. તસવીરમાં જુઓ કેવી રીતે પાણી પાણી થઈ ગયું છે આસામ.
2/10
3/10
4/10
5/10
6/10
7/10
જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, પૂરને કારણે રાજ્યમાં 16,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં પાકને નુકસાન થયું છે. પૂરની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
8/10
બ્રહ્મપુત્ર, દિખો ધનસિરી, જિયા ભરલી, બેકી અને કુશીયાર નદી ભયજનક સપાટી પર છે.
9/10
જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, લખીમપુર જિલ્લાના એક યુવક શેકર ડાલુઈનું તેના ઘર નજીક ડુબવાને કારણે મૃત્યું થઈ ગયું છે. તેની સાથે જ પૂરમાં મરનાર લોકોની સંખ્યા 19 થઈ ગઈ છે.
10/10
એક સરકારી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારે 128 રાહત શિબિર બનાવ્યા છે. મુખ્યમંત્રી સર્વાનનંદ સોનેવાલે સ્થિતિની સમીક્ષા કરી છે.