24 કલાકની અંદર બિહારના રાજકરણ સંપૂર્ણ રીતે બદલાઈ ગયું. ગઇકાલ સુધી જે દુશ્મન હતા, દે આજે મિત્ર બની ગયા અને સત્તામાં ભાગીદાર પણ બની ગયા. બિહારમાં ફરીતી નીતિશ કુમાર મુખ્યમંત્રી બની ગયા છે. તે છઠ્ઠી વખત બિહારના સીએમ બન્યા છે. તેને લઈને લોકોની અનેક પ્રતિક્રિયાઓ મળી રહી છે. તમને પણ જુઓ ફની ટ્વિટ્સ....