શોધખોળ કરો
આ બોલીવૂડ અભિનેતાએ કર્યો ખુલાસો કહ્યું, સંઘર્ષના દિવસોમાં માત્ર બિસ્કીટ ખાઇને પેટ ભરતો
1/3

સિટીલાઈટ્સ શાદી મે જરૂર આના અને ન્યૂટન જેવી શાનદાર ફિલ્મોમાં રાજકુમાર અભિનય કર્યો છે. હાલ અભિનેતાની ફિલ્મ સ્ત્રી થોડા સમયમાં રિલીઝ થવાની છે.
2/3

અભિનેતાએ કહ્યું, હું પહેલીવાર ગુરગાંવથી મુંબઇ આવ્યો ત્યારે બીજા બે જણ સાથે એક ભાડાના ફ્લેટમાં રહેતો હતો. કામ નહોતું મળ્યું એટલે ખાવાના ફાંફા હતા. ક્યારેક નજીકના રેસ્ટોરાંમાંથી રોટલી અને શાક લઇ આવતો તો ક્યારેક માત્ર બિસ્કીટ ખાઇને પેટ ભરી લેતો. ક્યારેક માત્ર બે ગ્લાસ પાણી પીને સુવાના દિવસો આવી જતા.
Published at : 20 Aug 2018 05:15 PM (IST)
View More





















