શોધખોળ કરો

રિલાયન્સ જિયોની નવી ઓફર અંગે ટ્વિટર યૂઝર્સે કહ્યું સંતા બનીને આવ્યા મુકેશ અંબાણી, જુઓ Pics

1/10
ટ્વિટર પર જાહેરાત બાદથી #jiooffer ટ્રેન્ડ કરી રહ્યું છે. યૂઝર્સ એકથી એખ ફની તસવીરો આ હેશટેગ સાથે શેર કરી રહ્યા છે.

2/10
3/10
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિમોનિટાઈઝેશનના નિર્ણયનું સ્વાગત કર્યું. ડિયો કરશે આ તકનો ઉપયોગ. વાચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. વિમુદ્રીકરણના સાહસિક નિર્ણય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ આપું છું.

4/10
હવે ઘરબેઠા Jio સિમ મળી શકશે. જેને માત્ર પાંચ મિનિટની અંદર એક્ટિવેટ કરી શકાશે. તા. 31મી ડિસેમ્બર સુધીમાં ભારતના 100 શહેરોમાં આ સુવિધા મળતી થઈ જશે. જેને આગામી સમયમાં સર્વવ્યાપક બનાવવામાં આવશે.

5/10
Jio પર સંપૂર્ણપણે Number Portablity Service એક્ટિવેટ થઈ ગઈ છે. જે મુજબ અન્ય ટેલિકોમ સર્વિસિઝના વપરાશકર્તાઓ એ જ નંબર યથાવત્ રાખીને જિયોનો વપરાશ કરી શકે છે.

6/10
જિયોની વૃદ્ધિ પ્રથમ ત્રણ મહિનામાં વોટ્સએપ, ફેસબુક અને સ્કાઈપ કરતાં પણ વધારે રહી. કુલ વપરાશકર્તાના 20 ટકા દ્વારા અતિ વપરાશ કરવામાં આવે છે, જ્યારે અન્ય 80% દ્વારા એક જીબીથી પણ ઓછો વપરાશ કરવામાં આવે છે.

7/10
મુકેશ અંબાણીએ કહ્યું કે, જિયો એક ડેટા-સ્ટ્રોન્ગ નેટવર્ક છે અને ભારતના દરેક જિયો ગ્રાહક એક સરેરાશ બ્રોડબેન્ડ વપરાશકારની તુલનામાં 25 ગણો વધારે ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જિયો હવે દેશની સૌથી મોટી ઝડપથી આગળ વધતી ટેક ફર્મ છે.

8/10
મુકેશ અંબાણીએ અન્ય ટેલીકોમ ઓપરેટર પર પ્રહારો કરતાં કહ્યું કે, જિયોને હાલની મોબાઈલ કંપનીઓ તરફથી ઇચ્છિત મદદ ન મળી. જેના કારણે વોયસ કોલિંગ સેવાનો લાભ ગ્રાહકોને ન મળી શક્યો. જિયો ભારતીય ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળી ફ્રી વોયસ કોલિંગ સેવા આપવા માટે પ્રતિબદ્ધ છે. જિયોના કોલ ડ્રોપમાં 90 ટકા સુધીનો ઘટાડો આવ્યો.

9/10
જિયોએ દરરોજ નવા છ લાખ ગ્રાહક જોડ્યા. આધાર કાર્ડ મારફતે સિમ તાત્કાલીક એક્ટિવટ કરી શક્યા તે માટે ભારત સરકાર અને ટ્રાઈનો આભાર માન્યો. આધાર કાર્ડ દ્વારા જિયો સિમ પાંચ મિનિટમાં એક્ટિવેટ થઈ જાય છે. યૂઝર્સ તરફથી મળેલ ફીડબેકના આધારે ઘણાં સુધારા કરવામાં આવ્યા.

10/10
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુરુવારે જાહેરાત કરી કે જિયોની ફ્રી સર્વિસ 31 માર્ચ સુધી મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

Embed widget