શોધખોળ કરો
ગણેશ વિસર્જનમાં શિલ્પા શેટ્ટીએ પતિ સાથે કર્યો ડાન્સ, જુઓ Pics
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15104829/1-shilpa-shetty-dance-with-raj-kundra-dance-at-the-immersion-of-ganpati-idol.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![તસવીરોમાં તમે શિલ્પા શેટ્ટીને પતિ રાજ કુંદ્રા, દીકરા વિયાન અને બહેન શમિતા શેટ્ટી જોઈ શકો છો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15104906/10-shilpa-shetty-dance-with-raj-kundra-dance-at-the-immersion-of-ganpati-idol.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં તમે શિલ્પા શેટ્ટીને પતિ રાજ કુંદ્રા, દીકરા વિયાન અને બહેન શમિતા શેટ્ટી જોઈ શકો છો.
2/8
![વિસર્જન દરમિયાન શિલ્પા પિંક કલરની સાડીમાં ખૂબ જ સિંદર જોવા મળી રહી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15104858/8-shilpa-shetty-dance-with-raj-kundra-dance-at-the-immersion-of-ganpati-idol.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિસર્જન દરમિયાન શિલ્પા પિંક કલરની સાડીમાં ખૂબ જ સિંદર જોવા મળી રહી હતી.
3/8
![ડારેક્ટર સંજયલીલા ભણસાળીએ પણ શુક્રવારે ગણપતિ વિસર્જન કર્યું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15104850/6-shilpa-shetty-dance-with-raj-kundra-dance-at-the-immersion-of-ganpati-idol.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડારેક્ટર સંજયલીલા ભણસાળીએ પણ શુક્રવારે ગણપતિ વિસર્જન કર્યું.
4/8
![ગણપતિની સાથે શિલ્પાએ ફોટોગ્રાફરોને સુંદર પોઝ આપ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15104845/5-shilpa-shetty-dance-with-raj-kundra-dance-at-the-immersion-of-ganpati-idol.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગણપતિની સાથે શિલ્પાએ ફોટોગ્રાફરોને સુંદર પોઝ આપ્યા હતા.
5/8
![શિલ્પા શેટ્ટીએ આ દરમિયાન પરિવાર સાથે ખૂબ ડાન્સ કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15104841/4-shilpa-shetty-dance-with-raj-kundra-dance-at-the-immersion-of-ganpati-idol.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શિલ્પા શેટ્ટીએ આ દરમિયાન પરિવાર સાથે ખૂબ ડાન્સ કર્યો હતો.
6/8
![જણાવીએ કે, બુધવારે રાત્રે શિલ્પા શેટ્ટીએ ગણેશજીનું સ્વાગત પોતાના ઘરે કર્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15104837/3-shilpa-shetty-dance-with-raj-kundra-dance-at-the-immersion-of-ganpati-idol.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જણાવીએ કે, બુધવારે રાત્રે શિલ્પા શેટ્ટીએ ગણેશજીનું સ્વાગત પોતાના ઘરે કર્યું હતું.
7/8
![આ દરમિયાન શિલ્પા શેટ્ટી ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15104833/2-shilpa-shetty-dance-with-raj-kundra-dance-at-the-immersion-of-ganpati-idol.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન શિલ્પા શેટ્ટી ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી.
8/8
![મુંબઈઃ બી ટાઉનમાં હાલમાં ગણેશ ચતુર્થીની ધૂમ છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ખૂબ ધામધૂમથી ગણપતિ વિસર્જન કર્યું. વિસર્જન દરમિયાન અનેક તસવીરો સામે આવી છે. (તમામ તસવીરોઃ માનવ મંગલાની)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/15104829/1-shilpa-shetty-dance-with-raj-kundra-dance-at-the-immersion-of-ganpati-idol.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈઃ બી ટાઉનમાં હાલમાં ગણેશ ચતુર્થીની ધૂમ છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ખૂબ ધામધૂમથી ગણપતિ વિસર્જન કર્યું. વિસર્જન દરમિયાન અનેક તસવીરો સામે આવી છે. (તમામ તસવીરોઃ માનવ મંગલાની)
Published at : 15 Sep 2018 10:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)