શોધખોળ કરો

ખોડલધામમાં 21 જાન્યુઆરીએ સર્જાશે દેશભક્તિનો આ અનોખો વર્લ્ડરેકોર્ડ, મોદી હાજર રહે તેવી શક્યતા

1/6
ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમ-જેમ નજીક આવી રહ્યો છે એમ ચારેયબાજુ સમાજના લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. વડાપ્રધાન મોદી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. મંદિરના ટ્રસ્ટીઓના કહેવા પ્રમાણે, મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી કોઇ સતાવાર જાહેરાત કરાઇ નથી.

2/6
રાજકોટઃ રાજકોટના જેતપુર નજીક કાગવડ ગામ ખાતે લેઉવા પટેલની એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરનું નિર્માણ થઇ ગયું છે. 17મી જાન્યુઆરીથી લઇને 21મી જાન્યુઆરી સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું કે, ૨૧મીએ સવારે ત્રણ લાખથી વધુ લોકો ભેગા થઈને રાષ્ટ્રગાન કરશે અને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે.

3/6
આ મહોત્સવ લેઉવા પટેલ સમાજની સાથે સમગ્ર દેશનું ગૌરવ વધારનાર બની રહેશે તેમ ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું. નોંધનીય છે કે અગાઉ સામૂહિક રીતે સૌથી વધુ લોકો એકઠા થઇ રાષ્ટ્રગાન ગાવાનો રેકોર્ડ બાંગ્લાદેશના નામે હતો જ્યાં ૨.૫૦ લાખથી વધુ લોકોએ સામૂહિક રાષ્ટ્રગાન ગાઇને ગ્રિનીસ ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

4/6
મંદિરના ટ્રસ્ટીઓના કહેવા પ્રમાણે, સમાજના સભ્યોને કોર્ટ-કચેરીના ધક્કામાંથી બચાવવા ખોડલધામના નેજા હેઠળ સમાધાન પંચ રચવામાં આવશે. આ મંદિર ધાર્મિક સ્થળની સાથે સેવાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેશે.

5/6
બીજી તરફ ગુજરાતના ૩૫૦૦થી વધુ ગામડાઓમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે રથ ફેરવવામાં આવ્યો હતો અને માતાજીએ સામે ચાલીને ભક્તોને આમંત્રણ પાઠવ્યા હતા. આ રથ ૧.૩૫ લાખ કિમીનું પરિભ્રમણ કરીને મહોત્સવના પ્રથમ દિવસ ૧૭મીએ પરત ફરશે, જે એક રેકોર્ડ નોંધાશે.

6/6
ખોડલધામ ટ્રસ્ટના સહમંત્રી દિનેશ પટેલ અને નરસિંહ પટેલે જણાવ્યું હતું કે, લેઉવા પટેલ સમાજ અનેક વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યો છે. એક જ સમાજના સભ્યો ૧૦૦૮ કુંડી યજ્ઞ કરી રહ્યા છે, જેનો રેકોર્ડ એશિયા બુકમાં નોંધાશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Embed widget