શોધખોળ કરો

‘સરકારે બે મહિનામાં અનામત આપવા પાટીદારોને ઘેર આવવું પડશે’

1/6
2/6
3/6
 આ સર્વધર્મ મહાસભામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. હળવદ ખાતે હળવદ તાલુકા પાટીદાર આંદોલન સમિતી દ્વારા હળવદ તાલુકાના ટીકરગામેના માધવનગર ગામ ખાતે સર્વધર્મ મહાસભાનું આયોજન કરાયુ હતું.

4/6
 તેણે જણાવ્યું કે, અમારી આ લડાઈ પાટીદાર સમાજને થઈ રહેલા અન્યાય સામે છે ને પાટીદાર સમાજે તેની તાકાત બતાવી છે તે જોતાં અનામત આપ્યા વિના કોઈનો છૂટકો નથી. માત્ર બે મહિનામાં જ સરકારે પાટીદાર સમાજને ઘેર જઈને અનામત આપવી પડશે.

5/6
આ મહાસભામાં ગુજરાત અનામત આંદોલન સમિતીના પાસ કન્વીનર હાર્દિક પટેલે ભાજપ સરકાર વિરૂદ્ધ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે અમારા પાટીદાર સમાજના ખેડૂત હોય કે વિધવા બેન હોય, તેમના સંતાનને 200માંથી 190 માર્કસ આવ્યા હોય તેમ છતાં પણ કોલલેટર ન આવે તેનો વિરોધ છે.

6/6
હળવદ: હળવદ પાટીદાર આંદોલન સમિતી દ્વારા આયોજીત સર્વધર્મ મહાસભામાં પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે હુંકાર કર્યો કે, ગુજરાત સરકારે બે મહિનામાં જ પાટીદાર સમાજને અનામત આપવા માટે પાટીદારોના ઘેર આવવું પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget