શોધખોળ કરો
હિતેષે પોતાના ત્રણમાંથી બે શિકાર સાથે સેક્સ માણ્યા પછી કરી હતી હત્યા, જાણો અન્ય વિગતો
1/6

હિતેષે જેમની હત્યા કરી હતી તેમના મોબાઈલ ફોનની મદદથી જ તેમનાં સગાંને મોતની જાણ કરતો હતો. પોલીસ માટે આ બાબત મહત્વની સાબિત થઈ અને પોલીસે મોબાઈલ રેકોર્ડના આધારે જ હિતેષને ઝડપી લીધો હતો.
2/6

જો કે સજાતિય સેક્સની પ્રવૃત્તિમાંથી ધાર્યા પૈસા નહોતા મળતા તેથી હિતેષે પોતાની સાથે સેક્સ માણનારા લોકોને લૂંટવાનું શરૂ કર્યું. આ પ્રવૃત્તિમાં પકડાઈ જવાનો ડર હોવાથી તેણે પોતાના શિકારોને લૂંટીને તેમની હત્યા કરવાનું શરૂ કર્યું.
Published at : 05 Jul 2016 12:22 PM (IST)
View More





















