શોધખોળ કરો
રાજકોટઃ નર્સ સાથે યુવકે હોસ્પિટલના બાથરૂમમાં બાંધ્યા સંબંધ, બનાવી સેક્સ ક્લિપ, પછી શું થયું?
1/6

તેમજ આ મિત્રતા પ્રેમમાં પરિણમતા રાકેશે પ્રિયાને લગ્ન કરવાની લાલચ આપી હતી અને પછી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. રાકેશે પ્રિયા સાથે પ્રિયા જ્યાં નોકરી કરતી હતી તે હોસ્પિટલના બાથરૂમમાં સંબંધ બાંધ્યા હતા અને અહીં તેના બીભત્સ ફોટા પાડી લીધા હતા.
2/6

રાકેશે બે વર્ષ પહેલા પોતાના મોબાઈલમાં યુવતીના ફોટા પાડી બીભત્સ વિડીયો ક્લીપ બનાવી હતી. આ વિડિયો ક્લિપ સોશિયલ મિડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રાજેશે યુવતીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા એક વર્ષ દરમિયાન આરોપીએ મોરબી રોડ પાસે આવેલી ખાનગી હોટલ તેમજ પોતે નોકરી કરે છે તે હોસ્પિટલમાં અને યુવતી નોકરી કરે છે એ હોસ્પિટલમાં પણ 4 થી 5 વખત બળાત્કાર ગુજાર્યો હતો.
Published at : 21 Mar 2018 10:17 AM (IST)
View More






















