શોધખોળ કરો
મોરબીઃ લગ્નની લાલચ આપીને યુવકે યુવતી સાથે વારંવાર બાંધ્યા સેક્સસંબંધ, પછી શું થયું?
1/3

આટલેથી ભાવેશ અટક્યો નહોતો. આ પછી પ્રિયાને ધાક-ધમકી આપીને તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધવા લાગ્યો હતો. પ્રિયાની મજબૂરીનો લાભ ઉઠાવી ભાવેશ મન પડે ત્યારે તેને સંબંધ બાંધવા ફરજ પાડતાં હતો. આ બધાથી કંટાળી યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2/3

મોરબીઃ મોરબીના જુના ઘુંટુ રોડ પર કારખાનામાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે યુવતીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
Published at : 12 Oct 2018 01:54 PM (IST)
View More





















