શોધખોળ કરો

53 વર્ષની મહિલા 28 વર્ષના યુવકને પરણી, 13 વર્ષના છોકરાને દત્તક લઈ 1.20 કરોડનો વિમો લીધો ને......

1/5
 વર્ષ-૨૦૧૫થી આ શખ્સો ગોપાલની હત્યા માટે સક્રિય હતા આખરે ગત તા.૮ના રોજ કાવત્રુ પાર પાડવામાં આવ્યુ હતુ અને સોમવારની રાત્રે પોલીસે નિતેષ મુડની ધરપકડ કરી મોટી સફળતા મેળવી હતી. એસ.પી.નિલેશ જાજડીયાએ જણાવ્યું કે, બાળક ગોપાલ સંજાણીની હત્યામાં એનઆરઆઇ દંપતીની સંડોવણી ખુલી હોય તેની ધરપકડ માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

2/5
આ ઘટનામાં એસપી નિલેશ જાજડીયાના માર્ગદર્શન અને માંગરોળ ડીવાયએસપી વાઘેલાની રાહબરીમાં કેશોદ પી.આઇ.ટીલવા વગેરેએ સોમવારની રાત્રે રાજકોટ-રહેતો પંજાબી નિતેષ શ્યામ મુંડવી ધરપકડ કરી ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. બાળકની વીમા પોલીસીની રૂ.૧.૩૦ કરોડની માતબર રકમ મેળવવા માટે ગોપાલને દતક લેનાર એનઆરઆઇ મહિલા આરતી ધીર ઉપરાંત તેનો પતિ કવલ જીત મહેન્દ્રસિંઘે અને નિતેષ શ્યામલાલે ષડયંગ રચ્યુ હતું.

3/5
માળિયાના ૧૧ વર્ષીય ગોપાલ ગોવિંદભાઇ સેજાણી કેશોદના માણેકવાડા પાસે બે શખ્સે અપહરણનો પ્રયાસ કરી છરીમારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બાળકનું રાજકોટ ખાતે સારવારમાં મોત થતા કેશોદ પોલીસે હત્યાની કલમ ઉમેરી અજાણ્યા ઇસમો સામે કાર્યવાહી કરી હતી.

4/5
શ્રી જાજડિયાએ જણાવેલ કે, આરતી અને તેના પતિ કવલજીતનું વોરન્ટ મેળવવા તજવીજ શરૂ કરાઇ છે વોરન્ટ મેળવ્યા બાદ આ દંપતીને ફરાર જાહેર કરવામાં આવશે. દરમિયાનમાં તપાસનીસ પી.આઇ ટીલવાએ ગઇકાલે સાંજે નિતેષ મુંડને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે છ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. બાળકની હત્યામાં નિતેષની સાથે અન્ય સામેલ શખ્સોની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.

5/5
રાજકોટઃ 8 ફેબ્રુઆરીના રોજ 12 વર્ષના એક અનાથ બાળક ગોપાલની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. બાળકની હત્યાનું કાવતરું એક એનઆરઈ મહિલાએ રચી હી, જેને બે અન્ય લોકોએ મદદ કરી હતી. ત્રણેય પહેલા બાળકને દત્તક લીધો અને તેનો વીમો ઉતારવાની યોજના બનાવી. ત્યાર બાદ વીમાની રકમ માટે તેની હત્યા કરવાની યોજના બનાવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

Embed widget