શોધખોળ કરો

ખોડલધામ મહોત્સવ માટે બનાવાયા 4 હેલિપેડ, મોદી આવશે કે નહીં ? બીજું કોણ કોણ આવશે ? જાણો

1/8
આ મહોત્સવમાં સુઝલોનના તુલસી તંતી , કેડિલા ગ્રુપના પંકજ પટેલ, નિરમા ગ્રુપના કરશનભાઈ પટેલ , ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ , ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ , કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે તે વાતને સમર્થન અપાયું છે.

2/8
બીજી તરફ અગાઉ એવી અટકળો વહેતી થઈ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમારોહમાં હાજર રહેશે. જો કે મોદી આ સમારોહમાં હાજર રહેવાના નથી. ખોડલધામ મહોત્સવના આયોજકોએ માત્ર પાટીદાર રાજકીય આગેવાનોને જ આ સમારોહમાં હાજર રહેવા નિમંત્રણ અપાયું હોવાની જાહેરાત કરી છે.

3/8
4/8
ખંભાલીડાથી કાગવડ તરફ જવાના રસ્તે 1200 વીઘામાં પાર્કિંગની સુવિધા રાખવામાં આવી છે, જેથી ટ્રાફિક જામ ન થાય. હાલ પૂરતો ટ્રાફિક ડાયવર્ટ માટેનો કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ જરૂર જણાશે તો ટ્રાફિક હળવો કરવા રસ્તો ડાયવર્ટ કરવામાં આવશે.

5/8
રાજકોટ: લેઉઆ પાટીદારોનાં કુળદેવી મા ખોડિયારના ધામ કાગવડના ખોડલધામ ખાતે આગામી તારીખ 17થી 21 જાન્યુઆરી સુધી મો ખોડલના નવનિયુક્ત મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પાંચ દિવસના મહોત્સવમાં 50 લાખ શ્રધ્ધાળુઓ ઉમટવાની શક્યતા છે.

6/8
મંદિર પરિસર અને તેની આસપાસ સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે. આ મહોત્સવ માટે મંદિર અને દર્શાનીર્થીઓ માટે વીમા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ખોડલધામ મંદિર માટે 100 કરોડનો વીમો અને દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે આઠ કરોડનું વીમા કવચ રાખવામાં આવ્યું છે.

7/8
બીજી તરફ મહોત્સવમાં અનેક મહાનુભવાવો આવવાના હોવાથી કાગવડ ખાતે પાંચ હેલિપેડ ઉભા કરવામાં આવ્યા છે, જેના કારણે 4 હેલીકોપ્ટરનું સીધું લેન્ડિંગ થઇ શકશે. મહાનુભાવોના હેલિકોપ્ટર્સના ઉતરાણ માટેની વ્યવસ્થા મુખ્ય સમારોહથી થોડેક દૂર કરાઈ છે કે જેથી સમારોહને અસર ના થાય.

8/8
આ મહોત્સવ માટે રાજકોટ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવાઈછે. પાંચ દિવસ ચાલનાર આ મહોત્સવમાં 10 થી વધુ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ , 700થી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે. મંદિરમાં પ્રવેશ માટે 4 એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યા છે જેથી લોકોનો વધુ ઘસારો એક સ્થળે ન થાય,

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ

ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

Rajkot Rain: રાજકોટ શહેર અને  જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈ કાલે તમામ શાળાઓમાં રજા જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget