શોધખોળ કરો

રાજકોટની યુવતીએ જ્યોતિષ સાથે મરજીથી વારંવાર માણ્યું સેક્સ, બદલામાં લીધી આર્થિક મદદ પછી આવ્યો નવો વળાંક, જાણો વિગત

1/6
રાજકોટ: વૃધ્ધ જ્યોતિષ સાથે મરજીથી શારીરિક સંબંધો બાંધીને સેક્સ માણ્યા પછી બળાત્કારની ફરિયાદ કરનારી યુવતી સામે જ્યોતિષે સમાજમાં બદનામ કરવાની ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે. જ્યોતિષે ફરિયાદમાં જણાવ્યું કે યુવતીએ મળતિયાઓ સાથે મળી તેમની પાસે એક કરોડની ખંડણી માગી હતી.

2/6
દરમિયાન જ્યોતિષના પુત્ર અને યુવતી વચ્ચે મોબાઇલમાં થયેલી વાતચીતનું રેકોર્ડિંગ પુરાવા રૂપે કોર્ટમાં રજૂ કર્યું હતું. હાઇકોર્ટે વોઇસ ટેસ્ટિંગ કરવાનો આદેશ આપ્યો હતો. જે વોઇસ ટેસ્ટિંગમાં અવાજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર કુંદનનો હોવાનું તપાસમાં બહાર આવતા જ્યોતિષે ત્યક્તા યુવતી સામે વળતી ફરિયાદ નોંધાવી છે

3/6
 જો કે યુવતી અને તેના મળતિયાઓને જ્યોતિષે મચક નહીં આપતાં કુંદને આ વર્ષના માર્ચ મહિનામાં યુવતીએ જ્યોતિષ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ જ્યોતિષ સામે પરાણે સેક્સ માણ્યાની ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદને પગલે જ્યોતિષ હાઇકોર્ટમાંથી આગોતરા જામીન લઇ આવી પોલીસમાં હાજર થયા હતા.

4/6
જ્યોતિષ સાથે મરજીથી સેક્સ માણતી યુવતીએ 2009માં તેના મળતિયાઓ સાથે મળી જ્યોતિષને બ્લેક મેઇલિંગ કરવાનું શરૂ કરી એક કરોડની માગણી કરી હતી. જો એક કરોડ નહીં આપો તો સમાજમાં બદનામ કરી દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં સંડોવી દેવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું.

5/6
જ્યોતિષ અને યુવતીનો સંપર્ક ધીરે ધીરે વધ્યો હતો. અવાર નવાર જ્યોતિષને મળવા આવતી યુવતીએ પોતાની મરજીથી જ્યોતિષ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બંને ખાનગીમાં મળીને સેક્સ માણતાં અને શરીરની ભૂખ સંતોષતાં હતાં. જ્યોતિષ તેના બદલામાં યુવતીને આર્થિક રીતે મદદ પણ કરતા હતા.

6/6
આ કેસની વિગત એવી છે કે, રાજકોટની એક યુવતીના બે વખત છૂટાછેડા થયા છે. આ યુવતી છૂટાછેડા તથા અન્ય સમસ્યાના નિરાકરણ માટે રાજકોટની પંચશીલ સોસાયટી, ગોંડલ રોડ પર મકાન ધરાવતા અને હાલ જૂનાગઢ રહેતા અનંતપ્રસાદ જેન્તીલાલ ભટ્ટ નામના વૃધ્ધ જ્યોતિષ પાસે નવ વરસ પહેલાં આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો

Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget