શોધખોળ કરો

રાજકોટઃ વિકલાંગની પત્નીએ બીજા પુરુષ સાથે બાંધ્યા સંબંધ, કંટાળેલા પતિએ શું કર્યું?

1/5
આપઘાત પહેલા એક હાથે અપંગ વિપુલે પોતાના મોબાઇલમાં એખ વીડિયો ઉતાર્યો હતો. જેમાં વિપુલ પત્ની સોનલના પરપુરુષ સાથેના આડાસંબંધ હોવાનું કહેતો હતો, વિપુલે વીડિયોમાં જણાવ્યું હતું કે, તેના આપઘાત માટે સોનલ અને તેનો પ્રેમી જવાબદાર છે અને એ બંને સામે કાર્યવાહી થાય તેવી તેણે માગ કરી હતી.

2/5
રવિવારે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો, જેમાં વિપુલની આપઘાતની ઘટના દૃશ્યમાન હતી. વિપુલ સરવૈયાના આપઘાત પ્રકરણની તપાસ ચલાવી રહેલા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ કાનાબારે જણાવ્યું હતું કે, રવિવારે મૃતકના પરિવારજનો અને તેની પત્ની સોનલના નિવેદનો નોંધાયા હતા.

3/5
આ અંગેની વિગતો એવી છે કે, ગત 21મી ફેબ્રુઆરીએ વિપુલ કાળીપાટ ગામે તેની સાળીના લગ્નમાં ગયો હતો. અહીં પત્ની સોનલ સાથે ઝઘડો થતાં વિપુલ રાજકોટ આવી ગયો હતો અને શુક્રવારે રાત્રે ફાંસો ખાઇ લીધો હતો. આપઘાત પહેલાં વિપુલે તેના પિતાને ફોન કરી આપઘાત કરતો હોવાની જાણ કરી હતી.

4/5
વિપુલને નશો કરવાની આદત હોવાનું સોનલે રટણ રટ્યું હતું. જોકે મૃતકની પત્નીનું નિવેદન નોંધાયાની થોડી જ મિનિટો બાદ વીડિયો વાયરલ થતાં પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી હતી અને મૃતકની પત્ની સોનલના મોબાઇલનું કોલ ડિટેઇલ મેળવી તેની તપાસ શરૂ કરાઈ હતી. ગિરિરાજ આવાસ યોજના ક્વાર્ટર્સમાં રહેતા વિપુલ છગનભાઇ સરવૈયા (ઉ.વ.35)એ શુક્રવારે રાત્રે પોતાના ઘેર પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો.

5/5
રાજકોટઃ શહેરના નાણાવટી ચોક પાસેના ગિરિરાજ આવાસ યોજના ક્વાર્ટર્સમાં રહેતા વિપુલ છગનભાઇ સરવૈયા (ઉ.વ.35)એ શુક્રવારે રાત્રે પોતાના ઘેર પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવકે પોતાની પત્નીના લફરાથી કંટાળીને આપઘાત કર્યો છે. તેણે આપઘાત કરતાં પહેલા એક વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયોમાં તેણે આપઘાત પાછળનું કારણ જણાવ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ

IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ

FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું

8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
અમેરિકાએ ઈરાન પર ફરી શરૂ કર્યા હવાઈ હુમલા, બંદર અબ્બાસ, કેશમ ટાપુ પર વરસાવ્યા બોમ્બ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

Embed widget