શોધખોળ કરો

રાજકોટઃ પોલીસ સાથે રહેતી, સેક્સ રેકેટમાં પકડાયેલી મહિલાની લાશ 90 દિવસ પછી ક્યાંથી મળી?

1/9
90 દિવસ પછી મળેલી લાશ અંગે તપાસ કરતા મહિલાને ચુંદડી વડે ગળાફાંસો આપી હત્યા કરાયાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં, ઘરનો માલસામાન અસ્તવ્યસ્ત હતો અને કબાટ પણ ખુલ્લા હતા, જેથી લૂંટના ઈરાદે હત્યા થયાનું પોલીસ માની રહી છે. અરુણા નિવૃત્ત જમાદાર પ્રવીણ ચૌહાણ રહેતી હોવાનું પણ બહાર આવ્યું છે.

2/9
પોલીસે મોચીનગરના આ ઘરમાં માહિતીને આધારે તપાસ કરતાં ઘરમાં દુર્ગંધનુ પ્રમાણ પણ વધી ગયું હતું. પરંતુ ઘરની અંદર પ્રવેશેલી પોલીસને ક્યાંય પણ લાશ જોવા ન મળી. વધુ તપાસ હાથ ધરતાં લાશ પોલીસને બેડરૂમની અંદર રહેલા પેટી પલંગમાંથી મળી આવી હતી. અરૂણાબેનના પતિનું મૃત્યુ થઈ ગયેલું હોવાથી તેઓ પ્રવિણ ચૌહાણ નામના નિવૃત પોલીસકર્મી સાથે રહેતા હોવાની પણ માહિતી મળી છે.

3/9
4/9
પ્રાથમિક તપાસમાં હત્યા લૂંટના ઇરાદે થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે મહિલાને ગળે ટૂંપો દઈને હત્યાર કર્યા પછી કોઈને ખબર ન પડે તે માટે લાશ પેટી પલંગમાં સંતાડી દેવામાં આવી હતી. લાશને પેટી પલંગમાં ગોદળાના પડ વચ્ચે રાખી દેવામાં આવી હતી, જેથી દુર્ગંધ ફેલાઇ નહીં. પોલીસને અત્યારે આ હત્યા પાછળ નિવૃત્ત પોલીસકર્મી પર શંકા છે.

5/9
6/9
7/9
રાજકોટઃ શહેરની રામાપીર ચોકડી પાસે મોચીનગરમાં આવેલા એક ઘરમાંથી 90 દિવસથી પેટી પલંગમાં છૂપાવેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ મહિલા પતિના મોત પછી નિવૃત્ત જમાદાર સાથે રહેતી હતી. આ મહિલા અગાઉ સેક્સ રેકેટમાં પણ પકડાઈ ચૂકી હોવાનું પણ જાણવા મળ્યું છે.

8/9
ગઈ કાલે ગુરુવારે સાંજે મોચીનગરમાં આવેલા મકાનમાંથી અરુણાબેન પ્રવીણભાઈ ચૌહાણ(ઉ.વ.45)ની લાશ પોલીસને મળી આવી હતી. પાડોશીએ ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાની પોલીસને જાણ કર્યા પછી તપાસમાં પેટી પલંગમાંથી આ લાશ મળી આવી હતી. એટલું જ નહીં, આ ઘટના બાદ નિવૃત્ત જમાદારનો કોઈ પત્તો નથી.

9/9
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget