શોધખોળ કરો
Advertisement
ભારત-બાંગ્લાદેશ ટી20માં ટૉસ થતાં જ દિલ્હી બન્યુ આ ખાસ રેકોર્ડનુ સાક્ષી, જાણો વિગતે
ટી20 ફોર્મેટમાં 1000મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટી20 દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ, મેચમાં બાંગ્લાદેશે ભારતને 7 વિકેટે માત આપી. જોકે, મેચમાં એક ખાસ રેકોર્ડ એ પણ બન્યો કે દિલ્હીનુ સ્ટેડિયમ 1000મી મેચ માટે સાક્ષી રહ્યું, એટલે કે દિલ્હીના સ્ટેડિયમમાં ગઇ કાલે 1000મી ટી20 મેચ રમાઇ હતી.
1000મી ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ.....
આઇસીસી દ્વારા ટી20 ફોર્મેટમાં મેચો રમાડવાનો સિલસિલો શરૂ થયો, ત્યારથી અત્યાર સુધી કુલ 1000 મેચો રમાઇ ચૂકી છે. ટી20 ફોર્મેટમાં 1000મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ, 1000મી ટી20 ઇન્ટરનેશનલ મેચ રમતા 14 વર્ષનો સમય લાગી ચૂક્યો છે. વળી, વનડે ઇન્ટરનેશનલને 1000મી મેચ રમતા 24 વર્ષ લાગ્યા હતા.
1000 વનડે - 24 વર્ષ
1000 ટી20- 14 વર્ષ
ત્રણેય ફોર્મેટમાં ક્યારે ક્યારે રમાઇ 1000મી ઇન્ટરનેશનલ મેચ.... 1000મી ટેસ્ટ મેચ - પાકિસ્તાન Vs ન્યૂઝીલેન્ડ, હૈદરાબાદ, 1984 1000મી વનડે મેચ - ઇંગ્લેન્ડ Vs વેસ્ટ ઇન્ડિઝ, નૉટિંઘમ, 1995 1000મી ટી20 મેચ - ભારત Vs બાંગ્લાદેશ, દિલ્હી, 20191000th match..
Tests - Pak v NZ, Hyderabad, 1984 ODIs - Eng v WI, Nottingham, 1995 T20Is - Ind v Ban, Delhi, 2019#IndvBan — Bharath Seervi (@SeerviBharath) November 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સુરત
બિઝનેસ
દેશ
Advertisement