શોધખોળ કરો
ન્યૂઝિલેન્ડમાં આ રીતે આઉટ થનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો અંબાતી રાયડૂ, જાણો વિગત
1/3

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર સીરીઝમાં કોઈ પણ ભારતીય બેટ્સમેને સદી નથી ફટકારી. ઇંગ્લેન્ડની વિરુદ્ધ 2013ની સીરીઝ બાદ પ્રથમ વખત આવી ઘટના બની છે. રાયડૂના 90 રન ભારતીય ટીમ તરફથી પણ સીરિઝનો સર્વોચ્ચ સ્કોર છે.
2/3

અંબાતી રાયડૂ 90 અને 100 રનની વચ્ચે ન્યૂઝિલેન્ડની ધરતી પર આઉટ થનારો ભારતનો પહેલો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા વનડેમાં અન્ય કોઈ ભારતીય બેટ્સમેન 90 અને 100ની વચ્ચે આઉટ નથી થયો.
Published at : 03 Feb 2019 04:02 PM (IST)
View More





















