શોધખોળ કરો

IPL 2020: 99 પર આઉટ થયા બાદ ભડક્યો ક્રિસ ગેઈલ, મેદાન પર કર્યો બેટનો ઘા, જુઓ વીડિયો

પંજાબ તરફથી ક્રિસ ગેઈલે વિસ્ફોટક ઈનિંગ રમતા 63 બોલમાં 99 રન બનાવ્યા હતા.

આઈપીએલ 2020ની 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને અબુધાબીના મેદાનમાં સરળતાથી સાત વિકેટથી હરાવ્યું. પંજાબ તરફથી ક્રિસ ગેઈલે વિસ્ફોટક ઈનિંગ રમતા 63 બોલમાં 99 રન બનાવ્યા હતા. ગેઈલને ત્રીજી વખત નસીબનો સાથ ન મળ્યો અને જોફ્રા આર્ચરની બોલિંગમાં આઉટ થયો હતો. નર્વસ નાઈન્ટીઝનો શિકાર બનેલા ગેઈલ આઉટ થયા બાદ ગુસ્સામાં હતો. આ દરમિયાન તેણે પોતાનું બેટિંગ મેદાનમાં જોરથઈ ઘા કર્યું હતું. ક્રિસ ગેઈલની આ વર્તનના કારણે મેચ રેફીને તેને દંડ ફટકાર્યો છે. ગેઈલે આઈપીએલ આચાર સંહિતા તોડવાનો દોષિત મળી આવ્યો છે. તેણે મેચ ફીના 10 ટકા રકમ દંડ ભરવો પડશે. 99 રન બનાવા છતા ગેઈલ તેણે સદી માને છે. પંજાબની મેચ ખત્મ થયા બાદે ગેઈલે કહ્યું તેની આ ઈનિંગ સદીથી ઓછી નથી.
આઈપીએલના 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ‘યુનિવર્સ બોસ’ ક્રિસ ગેઈલે 99 રનની તોફાની બેટિંગ કરી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે 6 ફોર અને 8 સિક્સ ફટકારી હતી. તેની સાથે જ ગેઈલના નામે ટી20 ક્રિકેટમાં 1000 સિક્સ મારવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. ટી20 ક્રિકેટમાં આ કારનામું કરનાર ગેઈલ પહેલો બેટ્સમેન બની ગયો છે. ટી20 ક્રિકેટમાં ગેઈલનો આ રેકોર્ડ તોડવું હવે અસંભવ માનવામાં આવી રહ્યું છે. કારણ કે આ લિસ્ટમાં બીજા નંબરે કેરન પોલાર્ડનું નામ છે અને પોલાર્ડના નામે ટી20માં 690 સિક્સ છે અને ગેઈલના નામે હજાર સિક્સ થઈ ગઈ છે. પોલાર્ડ ગેઈલથી ઘણો પાછળ છે, એવામાં આ રેકોર્ડ તોડવું અસંભવ માનવામાં આવી રહ્યું છે.

ટોપ સ્ટોરી

સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ
સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ
IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન 
IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન 
Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 
Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget