શોધખોળ કરો

વર્ષના અંતમાં ICC ટેસ્ટ રેંકિંગમાં ટીમ ઈંડિયા, અશ્વિન અને જાડેજાએ મચાવી ધમાલ, જાણો

1/5
નવી દિલ્લી: વર્ષના અંતમાં આઈસીસી તરફથી જાહેર કરવામાં આવેલી ટેસ્ટ રેંકિંગમાં ટીમ ઈંડિયા નંબર વનનું સ્થાન મેળવ્યું છે. જ્યારે આર. અશ્વિન ટેસ્ટના બેસ્ટ બોલર બન્યો છે. તેના સિવાય ટેસ્ટ ઑલરાઉંડરની રેંકિંગમાં પણ અશ્વિન પહેલા નંબરે છે. આઈસીસી બોલિંગ રેંકિંગમાં ભારતીય સ્પિનર રવીંદ્ર જાડેજા નંબર બે અને ટેસ્ટ ઑલરાઉંડર રેંકિંગમાં તે ત્રીજા નંબરે છે.

2/5
3/5
ટીમ ઈંડિયા ટેસ્ટમાં 120 પોઈન્ટની સાથે નંબર એક પર કાયમ છે જ્યારે ઑસ્ટ્રેલિયન ટીમ ભારતીય ટીમથી 15 અંક પાછળ અને તે 105 પોઈન્ટ સાથે નંબર બેના સ્થાને છે.

4/5
ટેસ્ટ બેટિંગ રેંકિંગની વાત કરીએ તો વિરાટ કોહલીએ વર્ષનો અંત નંબર બેના પોઝીશનથી કર્યો છે, જ્યારે ઑસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટિવ સ્મિથ નંબર વન પર છે. પાકિસ્તાની ઓપનર અજહર અલીએ 10 અંકની છલાંગ લગાવીને પોતાના ટેસ્ટ કરિયરની સૌથી બેસ્ટ રેંકિંગ મેળવી છે અને તે હાલ છઠ્ઠા નંબરે પહોંચી ગયો છે.

5/5
 આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં તેનો બીજો મોકો છે જ્યારે બે ભારતીય બોલર બોલિંગ રેંકિંગમાં નંબર વન અને બીજા સ્થાને છે. અશ્વિન અને જાડેજા પહેલા 1974માં પૂર્વ ભારતીય બોલર બિશન સિંહ બેદી અને ભગવત ચંદ્રશેખરે આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં એક સાથ પહેલા અને બીજા નંબરે સ્થાન મેળવ્યું છે. એટલે કે 42 વર્ષો પછી એવો સમય આવ્યો છે જ્યારે આઈસીસી બોલિંગ રેંકિંગમાં નંબર વન અને બીજા સ્થાને ભારતીય બોલરોને સ્થાન મળ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?

IND vs NZ: વનડે શ્રેણી પહેલા ભારતને મોટો ઝટકો, પ્રસિદ્ધ કૃષ્ણા બહાર! કોને મળશે તક?

WPL 2027 ઓક્શન શરુ: કઈ ટીમ પાસે કેટલા સ્લોટ? 150 ખેલાડીઓ પર લાગશે બોલી

ICC રેન્કિંગમાં ખળભળાટ: 3 ફોર્મેટમાં બદલાયા નંબર 1 સ્થાન, અભિષેક શર્મા ફરી બેટિંગમાં બાદશાહ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇઝરાયેલમાં ચૂંટણી ચોરીનો મોટો આરોપ! નેતન્યાહૂની સત્તા જોખમમાં? આરબ પક્ષોએ ગણિત બગાડ્યું!

અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો

Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
ધનતેરસ પહેલા ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોના કરતાં 3 ગણી કેમ ઘટી? જાણો અસલી કારણ

વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?

કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?

Embed widget