શોધખોળ કરો

એશિયા કપ 2018: ભારતમાં નહીં આ દેશમાં થશે આયોજન, જાણો કેમ બદલાયું સ્થળ

1/4
એશિયા કપની 14મી આવૃત્તિ હશે. પહેલા 12 ટૂર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમાતી હતી પરંતુ 2016માં તેન ટી-20 ફોર્મેટમાં બદલી દેવામાં આવી. એશિયા કપનું વર્તમાન ચેમ્પિયન ભારત છે.

2/4
એશિયા કપમાં આઈસીસીના પૂર્ણ સભ્યો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ઉપરાંત અન્ય એક ટીમ ભાગ લેશે. આ રીતે કુલ 6 ટીમો એશિયા કપમાં રમશે. છઠ્ઠી ટીમનો નિર્ણય પ્લેઓફ દ્વારા કરવામાં આવશે. પ્લેઓફ મુકાબલો યુએઈ, હોંગકોંગ, નેપાળ અને ઓમાન વચ્ચે રમાશે.

3/4
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવના કારણે આ ફેંસલો લેવામાં આવ્યો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ મામલે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ ફેંસલો લીધો છે. આ ફેંસલાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ જાણકારી આપી હતી.

4/4
નવી દિલ્હીઃ ભારતના ક્રિકેટ પ્રેમીઓ માટે નિરાશાનજક સમાચાર છે. ચાલુ વર્ષે રમાનારા એશિયા કપનું આયોજન ભારતના બદલે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં કરવામાં આવશે. પહેલા આ ટૂર્નામેન્ટનું આયોજન 13 થી 28 સપ્ટેમ્બર વચ્ચે ભારતમાં થવાનું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નમન ધીરની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી થતાં જ આ 3 દિગ્ગજો માટે દરવાજા થયા બંધ!

ન્યૂઝીલેન્ડમાં ઇન્ડિયાની શરમજનક બેટિંગ: રાહુલ-સુદર્શન-જયસ્વાલ ફ્લોપ, ટીમ 113 રનમાં ઓલઆઉટ

IND vs NZ 2nd T20: વિકેટો પડતી રહી છતાં ભારત કેવી રીતે જીત્યું? કેપ્ટન ઐયરે જણાવ્યું ટીમનું સિક્રેટ

ભારતની જીતની આશા માત્ર 4% હતી! તિલક અને રેડ્ડીએ કેવી રીતે પલટી બાજી? છેલ્લા 30 બોલનો રોમાંચ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |
Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો મલ્ટિપલ અટેક!
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી વીજ લાઈન વિવાદ: સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠક સફળ રહી હોવાનો જગદીશ કોટડિયાનો દાવો

સુખોઈ, રાફેલ, તેજસ... આકાશમાં દેખાશે ભારતનો દમ, પીએમ મોદીની વારાણસી વિઝિટ

Attack: 'તેલના ભંડારોને બનાવ્યા ટાર્ગેટ', હૂતિયોનો મક્કા-મદીના પર હુમલાનો ઇનકાર

3 પૈડા પર દોડી BYD SUV, વાયરલ વીડિયોએ મચાવ્યો ઓટો વર્લ્ડમાં તહેલકો

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ

Weather : બંગાળની ખાડીમાં સર્જાશે શક્તિશાળી વાવાઝોડું, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

Auto News: 27 kmpl માઇલેજ અને 1194 KMની રેન્જ, આ કારે મચાવી ધમાલ

Today's Horoscope: રવિવારનો દિવસ આ 4 રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ

Embed widget