શોધખોળ કરો

Asian Games 2023: ભારતના ખાતામાં વધુ એક મેડલ ઉમેરાયો, નેહા ઠાકુરે સેલિંગ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો

Neha Thakur: ભારતની નેહા ઠાકુરે ભારતના ખાતામાં વધુ એક મેડલ ઉમેર્યો છે. નેહાએ સેલિંગ સ્પર્ધામાં ભારત માટે સિલ્વર જીત્યો હતો.

Neha Thakur Won Silver Medal: ભારતની નેહા ઠાકુરે એશિયન ગેમ્સમાં ગર્લ્સ ડિંગી સેલિંગ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સેલિંગમાં નેહાએ 11 રેસ બાદ સિલ્વર મેડલ જીત્યો હતો. સેલિંગમાં ભારત માટે આ પહેલો મેડલ છે. ટીમ ઈન્ડિયા (ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA), કોમનવેલ્થ ગેમ્સ ઈન્ડિયા (CGI)) એ પણ નેહા ઠાકુરને તેના અધિકારીએ 11 રેસમાં કુલ 27 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. થાઈલેન્ડની નોપાસોર્ન ખુનબુનજાને 16 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે સિંગાપુરની કેઇરા મેરી કાર્લાઈલે 28 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સ્ક્વોશમાં પણ ભારત જીત્યું, પાકિસ્તાનને હરાવ્યું

ત્રીજા દિવસે, બાકીની રમતોમાં પણ ભારત તરફથી શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું હતું. ભારતીય મહિલા સ્ક્વોશ ટીમે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. મહિલા ભારતીય સ્ક્વોશ ટીમમાં તન્વી ખન્ના, જોશના ચિનપ્પા અને અનાહત સિંહનો સમાવેશ થાય છે. અનાહતે પાકિસ્તાન સામેની મેચમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અનાહતે પાકિસ્તાનની સાદિયા ગુલને 11-6, 11-6 અને 11-3થી હરાવીને 3-0થી જીત નોંધાવી હતી.

ત્યારબાદ બીજી મેચમાં જોશના ચિનપ્પાએ પાકિસ્તાનના નૂર ઉલ હક સાદિયાને 3-0થી હરાવ્યું. જોશના ચિનપ્પાએ 11-2, 11-5 અને 11-7થી મેચ જીતી હતી. છેલ્લી મેચમાં ભારતની તન્વી ખન્નાએ જીત મેળવી હતી અને ભારતને 3-0થી જીત અપાવવામાં મદદ કરી હતી.

મેન્સ હોકી ટીમે સતત બીજી મેચ જીતી હતી

અત્યાર સુધી મેન્સ હોકી ટીમ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી છે. હરમનપ્રીત સિંહની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ગ્રુપ સ્ટેજની બીજી મેચમાં સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. મેચમાં ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે ચાર ગોલ કર્યા હતા. ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચમાં ભારતે ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું. ભારતીય હોકી ટીમે ગ્રુપ સ્ટેજની બે મેચમાં કુલ 32 ગોલ કર્યા છે. હોકી ખેલાડીઓ ખૂબ સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ટીમે બંને મેચમાં એકતરફી જીત મેળવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ

શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Embed widget