શોધખોળ કરો

ઑસ્ટ્રેલિયાની આ મહિલા ક્રિકેટરે ટી-20માં બનાવ્યો મોટો રેકોર્ડ, કોહલી પણ નથી કરી શક્યો આ કારનામું

મેગ લેનિંગે 63 બોલમાં 17 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 133 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમે 226 રનનો જંગી સ્કોર ખડક્યો હતો.

નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મેગ લેનિંગે ટી-20 ક્રિકેટમાં સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. લેનિંગે 63 બોલમાં 17 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 133 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમે 226 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પણ ટી20માં આવું કારનામું નથી કરી શક્યો. ટી20માં તેનો સર્વોચ્ચ સ્કોર 90 રન જ છે. ઑસ્ટ્રેલિયાની આ મહિલા ક્રિકેટરે ટી-20માં બનાવ્યો મોટો રેકોર્ડ, કોહલી પણ નથી કરી શક્યો આ કારનામું 226ના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમ 133 રન જ બનાવી શકી હતી. લેનિંગની આ તુફાની ઇનિંગના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવી હતી. કેનેડા T20માં ટીમ ઈન્ડિયાનો કયો ધાકડ ખેલાડી આઉટ ન હતો છતાં ક્રિઝ છોડીને ચાલતી પકડી? નામ જાણીને ચોંકી જશો વર્લ્ડકપમાં હાર બાદ ટીમ ઇન્ડિયાના આ સાથીની હકાલપટ્ટી લગભગ નક્કી, જાણો શું છે કારણ ઑસ્ટ્રેલિયાની આ મહિલા ક્રિકેટરે ટી-20માં બનાવ્યો મોટો રેકોર્ડ, કોહલી પણ નથી કરી શક્યો આ કારનામું મહિલા ટી-20માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોરમાં મેગ લેનિંગ બાદ સ્ટેયર કેલિસ (126 રન અણનમ)નો રેકોર્ડ છે. ત્યાર બાદ સૂઝી બેટ્સ (124 રન અણનમ) અને ડેનિયલ વ્યાટ(124 રન)નો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget