શોધખોળ કરો

કયા ક્રિકેટરનો લોકોએ હુરિયો બોલાવતા ગિન્નાઇ ગયા દેશના વડાપ્રધાન, જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે, સ્ટીવ સ્મિથ બીજી ટેસ્ટમાં 92 રનના અંગત સ્કૉર પર આઉટ થઇ ગયો હતો, ટેસ્ટ મેચ ડ્રૉ રહી હતી

નવી દિલ્હીઃ હાલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશીઝ સીરીઝ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયા 1-0થી સીરીઝમાં લીડ મેળવી ચૂક્યુ છે. જોકે, બીજી ટેસ્ટ મેચમાં એક ઘટના એવી બની જે સૌની નજરે ચઢી ગઇ, બેટિંગ કરવા આવેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથનો સ્ટેડિયમમાં જ લોકોએ હુરિયો બોલાવવાનુ શરૂ કર્યુ હતુ. આ ઘટનાને લઇને ઓસ્ટ્રેલિયન પીએમ ગિન્નઇ ગયા હતા. ઘટના એવી બની કે, બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથને જોફ્રા આર્ચરનો બૉલ વાગતા તેને મેદાન છોડવુ પડ્યુ હતુ, જ્યારે સ્મિથ મેદાન છોડીને બહાર જઇ રહ્યો હતો ત્યારે સ્ટેડિયમમાંથી દર્શકોએ સ્મિથનો હુરિયો બોલાવવાનું શરૂ કર્યુ હતુ. આવી જ રીતે જ્યારે સ્મિથ ફરીથી મેદાન પર રમવા ઉતર્યો ત્યારે પણ બન્યુ હતું. કયા ક્રિકેટરનો લોકોએ હુરિયો બોલાવતા ગિન્નાઇ ગયા દેશના વડાપ્રધાન, જાણો વિગતે આ ઘટનાથી દુઃખી ઓસ્ટ્રેલિયન પીએમ મૌરિસને એક પૉસ્ટ કરી, ફેસબુક પૉસ્ટમાં લખ્યું કે, 'બીજી ટેસ્ટ ડ્રૉ થઇ, પણ લોર્ડ્સના દર્શકોએ સ્ટીવ સ્મિથનો હુરિયો બોલાવીને એશીઝને પુરેપુરી બદનામ કરી દીધી છે.' કયા ક્રિકેટરનો લોકોએ હુરિયો બોલાવતા ગિન્નાઇ ગયા દેશના વડાપ્રધાન, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે, સ્ટીવ સ્મિથ બીજી ટેસ્ટમાં 92 રનના અંગત સ્કૉર પર આઉટ થઇ ગયો હતો, ટેસ્ટ મેચ ડ્રૉ રહી હતી. કયા ક્રિકેટરનો લોકોએ હુરિયો બોલાવતા ગિન્નાઇ ગયા દેશના વડાપ્રધાન, જાણો વિગતે

ટોપ સ્ટોરી

ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
ઓસ્ટ્રેલિયાના મેટ રેનશોએ 190 રન ફટકારી વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો મહારેકોર્ડ તોડી નાખ્યો
ઓસ્ટ્રેલિયાના મેટ રેનશોએ 190 રન ફટકારી વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો મહારેકોર્ડ તોડી નાખ્યો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી

વિડિઓઝ

Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget