શોધખોળ કરો

7 વર્ષના બાળકની બોલિંગ જોઈને કયો ફેમસ બોલર તેનો ફેન બની ગયો, જાણો વિગત

1/6
વોર્ને કહ્યું હતું કે, તે બોલીંગ કરીને મારા હોશ ઉડાવી દીધાં છે. વોર્ને પોતાના ટ્વીટર હેન્ડલ પર વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, આ મારા અને એલી માટે એક ખાસ તક હતી. તે શાનદાર પ્રતિભાશાળી યુવા છે.

2/6
શેન વોર્ને કહ્યું હતું કે, મેં વીડિયો જોયો. હું એલીની બોલિંગ એક્શન જોઈને ખૂબ જ પ્રભાવિત થયો છું. તે શાનદાર રીતે બોલીંગ કરે છે અને તે ફક્ત સાત વર્ષનો છે.

3/6
લોકો મને લિટલ શેન વોર્ન કહીને બોલાવે છે અને હું ભવિષ્યમાં તમારા જેવો બનવા માંગુ છું. હું એક દિવસ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માંગુ છું.

4/6
વીડોયોમાં શેન વોર્ન આ યુવા ટેલેન્ટ સાથે વાત કરી રહ્યાં છે. એલીએ કહ્યું હતું કે, મને વિશ્વાસ નથી થતો કે હું શેન વોર્ન સાથે વાત કરી રહ્યો છું. આ મારા માટે સન્માનની વાત છે.

5/6
લી માઈકલની બોલીંગ જોઈને શેન વોન દંગ રહી ગયા હતો અને સાથે જ તે એટલા ખુશ પણ હતાં કે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ લિટલ સ્પિનરનો વીડિયો શેર કર્યો હતો.

6/6
ઓસ્ટ્રેલિયાના સ્પિનર કિંગ ગણાતા શેન વોર્નનું નામ દુનિયાભરમાં જાણીતું છે. તેની બોલીંગ સામે મોટા મોટા દિગ્ગજો બેટ્સમેનો ટકી શક્યા નથી, પરંતુ હવે તે પોતે જ એક 7 વર્ષના લિટલ સ્પિનર એલી માઈકલ ખાનના ફેન બની ગયાં હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ ભારતીય ખેલાડીએ અચાનક લીધી નિવૃતિ, 2021થી નહોતી મળી રહી તક

સૌથી વધુ વાઈડ અને નો બોલ ફેંકનારા બોલર, અર્શદીપ સિંહ ટોપ પર, જુઓ લિસ્ટ

IPL 2027: ઓક્શનમાં શાઈ હોપ પર લાગી શકે છે મોટી બોલી, 3 ટીમો માટે સાબિત થઈ શકે છે વરદાન 

Asian Games 2026 ના મેડલ વિજેતાઓ સાથે PM મોદીની મુલાકાત, મહિલા ખેલાડીઓના પ્રદર્શનની કરી પ્રશંસા 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 

Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI

Embed widget