શોધખોળ કરો

પીવી સિંધૂએ ટ્વિટ કરી કહ્યું- 'I RETIRE' પરંતુ....

વિશ્વ ચેમ્પિયન બેડમિન્ટન કેલાડી પીવી સિંધૂએ સોશિયલ મીડિયા પર હું સન્યાસ લઈ રહી છું લખીને ચોંકાવી દિધા છે.

વિશ્વ ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પીવી સિંધૂએ સોશિયલ મીડિયા પર હું સન્યાસ લઈ રહી છું લખીને ચોંકાવી દિધા છે. પરંતુ તેણે પોતાના લાંબા નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તે કોવિડ-19 મહામારીના કારણે ફેલાયેલી નકારાત્મકતા, ડર અને અનિશ્ચિતતામાંથી સન્યાસ લઈ રહી છે. ઓલંપિકમાં સિલ્વર મેડલ જીતનારી આ ખેલાડી હાલ લંડન સ્થિત ગેટોરેડ સ્પોર્ટસ સાઈન્સ ઈન્સ્ટીટ્યૂટમાં પોષણ અને ફિટનેસની જરૂરીયાત પર કામ કરી રહી છે. તેણે પોસ્ટની શરૂઆતમાં લખ્યું, 'ડેનમાર્ક ઓપન અંતિમ કડી હતી. હું સન્યાસ લઈ રહી છું.' સિંધૂએ લખ્યું, 'હું આજે તમને લખી રહી છું કે મારો સફ હાલ પૂરો નથી થયો. ડેનમાર્ક ઓપનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું આ મામલામાં અંતિમ કડી રહ્યો.'
સિંધૂએ કહ્યું હું આજના સમયથી અશાંતિથી સન્યાસ લઈ રહી છુ, તેણે લખ્યું, નેગેટિવિટી, ડર અને અનિશ્ચિતતાથી સન્યાસ લઈ રહી છે, હું એ અજ્ઞાત વસ્તુથી સન્યાસ લઈ રહી છુ જેના પર મારો કોઈ નિયંત્રણ નથી રહ્યો. 24 વર્ષની પીવી સિંધુ 2019માં બેડમિન્ટનમાં ભારતની પહેલી વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તેણે ફાઈનલમાં 2017ની ચેમ્પિયન જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવી હતી. આ સિંધુનો વર્લ્ડ ચેમ્પિયનમાં 5મો મેડલ હતો. તે એવું કરનારી દુનિયાની બીજી મહિલા ખેલાડી છે. તેણે 1 ગોલ્ડ, 2 સિલ્વર, 2 બ્રોન્ઝ જીત્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ: અમદાવાદમાં ફાઇનલ દરમિયાન હવામાન કેવું રહેશે, વરસાદની શક્યતા કેટલી છે?

Exclusive: વર્લ્ડ કપ ફાઇનલને લઈને શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર? ભારત-ન્યુઝીલેન્ડમાં કોનો હાથ ઉપર?

T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો પિચનો મિજાજ

Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન

વિડિઓઝ

Gandhidham Suicide case: ગાંધીધામ શહેર ભાજપ મહામંત્રીની આત્મહત્યા કેસમાં ખુલાસો
Asha Workers protest: ગાંધીનગરમાં આશા વર્કર બહેનોનું ધરણા પ્રદર્શન
Gujarat ATS : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, એટોમિટેડ ડ્રગ્સની હેરાફેરી કરતા એક શખ્સની સુરતથી ધરપકડ
T20 World Cup Final : ટી-20 વિશ્વકપની ફાઈનલ મેચને કારણે અમદાવદમાં હોટલના ભાડામાં વધારો
Bharuch Fire Incident : અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: અમદાવાદમાં ફાઇનલ દરમિયાન હવામાન કેવું રહેશે, વરસાદની શક્યતા કેટલી છે?
IND vs NZ: અમદાવાદમાં ફાઇનલ દરમિયાન હવામાન કેવું રહેશે, વરસાદની શક્યતા કેટલી છે?
Exclusive: વર્લ્ડ કપ ફાઇનલને લઈને શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર? ભારત-ન્યુઝીલેન્ડમાં કોનો હાથ ઉપર?
Exclusive: વર્લ્ડ કપ ફાઇનલને લઈને શું કહી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર? ભારત-ન્યુઝીલેન્ડમાં કોનો હાથ ઉપર?
વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
વૂમન્સ ડે પર આશાવર્કર્સના હાલ બેહાલ, પગાર સહિતના મુદ્દે અવાજ ઉઠાવતાં અટકાયત
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Weather Report: T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે અમદાવાદનું હવામાન
Video: ઈરાનનો ઈઝરાયેલ પર વળતો પ્રહાર: હાઈફા રિફાઈનરીને બનાવી નિશાન, જાણો ભારત સાથે શું છે કનેક્શન

Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો પિચનો મિજાજ
T20 IND vs NZ: ફાઇનલમાં રનોનો થશે વરસાદ કે બોલર્સ કરશે કમાલ, જાણો પિચનો મિજાજ
Fruit Cleaning Tips: કાળી દ્રાક્ષમાં વધુ જંતુનાશકો હોય છે કે લીલી દ્રાક્ષમાં? જાણો તેને સાફ કરવાની યોગ્ય રીત

Embed widget