શોધખોળ કરો
ટેસ્ટ ક્રિકેટમાં 128 વર્ષ બાદ બાંગ્લાદેશે બનાવ્યો આ રેકોર્ડ, ભારત પણ નથી કરી શક્યું આવું કારનામું, જાણો વિગત
1/4

ઢાકાઃ બાંગ્લાદેશ-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે બાંગ્લાદેશની ટીમ 508 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. બાંગ્લાદેશ વતી મહમુદુલ્લાહે 136 અને કેપ્ટન શાકિબ અલ હસને 80 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશે ખડકેલા વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી કેરેબિયન ટીમની શરૂઆત નબળી રહી હતી અને માત્ર 29 રનમાં જ 5 વિકેટ ગુમાવી હતી.
2/4

બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 75 રન છે. હેટમાયર 32 અને ડાઉરિચ 17 રને રમતમાં છે.
Published at : 01 Dec 2018 08:33 PM (IST)
View More





















