શોધખોળ કરો

KKRvsRR: એક જ મેચમાં બન્યા કુલ 9 રેકોર્ડ, કાર્તિક અને રિયાન પરાગે બનાવ્યા આ વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગતે

કેકેઆર વિરુદ્ધ રાજસ્થાનની આ 10મી જીત હતી, આ પહેલા બન્ને ટીમોની વચ્ચે કુલ 20 મેચો રમાઇ હતી. જેમાં 10માં કેકેઆર અને 9માં રાજસ્થાન રૉયલ્સને જીત મળી હતી. બન્ને ટીમોની વચ્ચે એક મેચ ટાઇ રહી હતી

નવી દિલ્હીઃ રાજસ્થાન રૉયલ્સની ટીમે આઇપીએલ 2019ની 43મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 3 વિકેટથી હાર આપી. આ મેચ દરમિયાન બન્ને ટીમોના ખેલાડીઓએ અનેક પ્રકારના શાનદાર અને દિલચપ્સ રેકોર્ડ બનાવ્યા છે. અહીં અમે તમને આ મેચમાં બનેલા 9 શાનદાર રેકોર્ડ વિશે વાત કરી રહ્યાં છીએ. KKRvsRR: એક જ મેચમાં બન્યા કુલ 9 રેકોર્ડ, કાર્તિક અને રિયાન પરાગે બનાવ્યા આ વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગતે 1. કેકેઆર વિરુદ્ધ રાજસ્થાનની આ 10મી જીત હતી, આ પહેલા બન્ને ટીમોની વચ્ચે કુલ 20 મેચો રમાઇ હતી. જેમાં 10માં કેકેઆર અને 9માં રાજસ્થાન રૉયલ્સને જીત મળી હતી. બન્ને ટીમોની વચ્ચે એક મેચ ટાઇ રહી હતી. 2. કોલકત્તાના ઇડન ગાર્ડન ક્રિકેટ સ્ટેડિયમમાં કેકેઆર વિરુદ્ધ રાજસ્થાનની આ બીજી જીતી હતી. આ પહેલા આ સ્ટેડિયમમાં બન્ને ટીમો વચ્ચે કુલ 8 મેચે રમાઇ ચૂકી છે. જેમાં 1 મેચમાં રાજસ્થાન અને 6 મેચોમાં કેકેઆર જીત્યુ હતું. બન્ને ટીમો વચ્ચે આ મેદાનમાં એક મેચ ટાઇ રહી હતી.
3. દિનેશ કાર્તિકે આજે પોતાની આઇપીએલ કેરિયરનું 18મુ અર્ધશતક ફટકાર્યુ, આ તેનું આ સિઝનનું પહેલી અર્ધશતક છે. 4. દિનેશ કાર્તિકે આજે પોતાની ટીમ માટે 50 બૉલમાં 97 રનની શાનદાર ઇનિંગ રમી. આ તેની આઇપીએલ કેરિયરનો સર્વશ્રેષ્ઠ સ્કૉર હતો. 5. દિનેશ કાર્તિકે આજે 9 છગ્ગા ફટકાર્યા, તેને પહેલીવાર પોતાની કોઇ એક ઇનિંગમાં 9 છગ્ગા લગાવ્યા છે. 6. દિનેશ કાર્તિકે આજે છેલ્લી 20 ટી20 ઇનિંગો બાદ આજે પહેલુ અર્ધશતક લગાવ્યુ છે. 7. રિયાન પરાગે આજે 47 રનની ઇનિંગ રમી, આ તેના આઇપીએલ કેરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ હતી. 8. આરસીબી બાદ કેકેઆર આ સિઝનની બીજી એવી ટીમ બની છે, જેને સતત મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. 9. રાજસ્થાનની જીતની સાથે જ બધી આઇપીએલ ટીમોએ આ સિઝન 8 કે તેનાથી વધુ પૉઇન્ટ ટેબલમાં ઉમેરી દીધા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 World Cup 2026: વિશ્વ કપ જીત્યા બાદ સુર્યકુમાર યાદવે ભારતના આ ખેલાડીને ગણાવ્યો રાષ્ટ્રીય ધરોહર

ફાઇનલમાં ભારતની જીતનો સૌથી મોટો હીરો કોણ? કોણે ટીમ ઇન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન?

અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનું શક્તિપ્રદર્શન: કીવી ટીમને હરાવીને ગર્વથી ઊંચી કરી T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી, જુઓ વીડિયો

T20 World Cup Winner 2026: માહિકા શર્માને કિસ, ઈશાન કિશન સાથે ગરબા, હાર્દિક પંડ્યાએ આ રીતે કરી ઉજવણી

વિડિઓઝ

Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીની બદલી પર રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું

જાણો કોણ છે મોજતબા ખામેની? નવા સુપ્રીમ લીડર મળતા જ ઈરાને બતાવ્યું રૌદ્ર સ્વરુપ,ઇઝરાયલ પર કર્યો મિસાઇલ એટેક
જાણો કોણ છે મોજતબા ખામેની? નવા સુપ્રીમ લીડર મળતા જ ઈરાને બતાવ્યું રૌદ્ર સ્વરુપ,ઇઝરાયલ પર કર્યો મિસાઇલ એટેક
T20 World Cup 2026: વિશ્વ કપ જીત્યા બાદ સુર્યકુમાર યાદવે ભારતના આ ખેલાડીને ગણાવ્યો રાષ્ટ્રીય ધરોહર
T20 World Cup 2026: વિશ્વ કપ જીત્યા બાદ સુર્યકુમાર યાદવે ભારતના આ ખેલાડીને ગણાવ્યો રાષ્ટ્રીય ધરોહર
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનું શક્તિપ્રદર્શન: કીવી ટીમને હરાવીને ગર્વથી ઊંચી કરી T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી, જુઓ વીડિયો
અમદાવાદમાં ટીમ ઈન્ડિયાનું શક્તિપ્રદર્શન: કીવી ટીમને હરાવીને ગર્વથી ઊંચી કરી T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી, જુઓ વીડિયો
ફાઇનલમાં ભારતની જીતનો સૌથી મોટો હીરો કોણ? કોણે ટીમ ઇન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન?
ફાઇનલમાં ભારતની જીતનો સૌથી મોટો હીરો કોણ? કોણે ટીમ ઇન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન?
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ

ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ: ભારતની ભવ્ય જીત, આ 5 ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડનો કચ્ચરઘાણ કાઢ્યો

Embed widget