શોધખોળ કરો

બ્લાઇન્ડ વર્લ્ડ કપઃ દીપકની 179 રનની ઇનિંગથી ભારતે શ્રીલંકાને 5 વિકેટે હરાવ્યું

1/4
દુબઇઃ ભારતે બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં પોતાની પહેલી જીત મેળવી લીધી છે. ભારતે હરિયાણાના દીપક મલિકની 103 બૉલમાં રમેલી અનણમ 179 રનની ઇનિંગની મદદથી શ્રીલંકાને પાંચ વિકેટથી હાર આપી છે. આ જીત સાથે ભારતે પાંચમાં વન-ડે બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં પોતાની પહેલી જીત નોંધાવી છે.

2/4
3/4
આ જીત બાદ હવે ભારતના વર્લ્ડ કપમાં ચાર પૉઇન્ટ થઇ ગયા છે. પૉઇન્ટ ટેબલમાં પાકિસ્તાન અત્યારે 6 પૉઇન્ટ સાથે નંબર વનની પૉઝિશનમાં છે. શ્રીલંકા અને બાંગ્લાદેશના ત્રણ-ત્રણ પૉઇન્ટ છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો એક પૉઇન્ટ છે. નેપાલે હજુ સુધી પોતાનું ખાતું ખોલ્યુ નથી.

4/4
ભારતે ટૉસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી, શ્રીલંકાએ મેચમાં 40 ઓવરોમાં આઠ વિકેટ ગુમાવીને 358 રનનો સ્કૉર કર્યો હતો. જ્યારે ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 32 ઓવરમાં ચાર વિકેટના નુકશાન સાથે ટાર્ગેટને એચિવ કરી મેચ જીતી લીધી હતી. ભારત તરફથી દીપક મલિક 179 (103 બૉલ) રન ઉપરાંત પ્રકાશ જયરમૈયાએ 51 બૉલમાં 76 રન ફટકાર્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌથી નાની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનાર ભારતીય બન્યો વૈભવ સૂર્યવંશી, સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન

વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન

IND vs ENG: 'ક્યાંક મોડું ન થઈ જાય...', વૈભવને ન રમાડવા પર ભારતના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટનની ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?

જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ

Embed widget