શોધખોળ કરો

ધોનીને તેનાથી જુનિયરો કરતાં 2 કરોડ રૂપિયા ઓછો મળશે પગાર, બોર્ડે કરી શું સ્પષ્ટતા?

1/5
'એ' કેટગરીમાં એવા ખેલાડીઓ છે જેઓનું ટેસ્ટ કે શોર્ટ ફોરમેટમાં સ્થાન મહદ્ અંશે નિશ્ચિત છે. 'બી' વર્ગમાં જે ખેલાડીઓ છે તેઓ હજુ એક ફોરમેટમાં આવનજાવન કરે છે.જ્યારે ગ્રુપ 'સી'ના ખેલાડીઓ છેલ્લા વર્ષોમાં ભારત તરફથી ટેસ્ટ કે શોર્ટ ફોરમેટ રમી ચૂક્યા છે. તેઓની એન્ટ્રી પણ બોર્ડર લાઇન પર હોય છે.

2/5
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા જાહેર થયેલા ભારતીય ક્રિકેટરોના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પાંચ ખેલાડીઓ કેપ્ટન કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને જ 'એ' પ્લસમાં મૂકવામાં આવ્યા છે. આ કેટગરીના ખેલાડીઓને 7 કરોડ રૂપિયા 2018ના સપ્ટેમ્બર સુધીના વર્ષ માટે મળશે.

3/5
 અગાઉના વર્ષોમાં ક્રિકેટરોને 'એ' 'બી' અને 'સી' એમ ત્રણ વર્ગમાં જ વહેંચવામાં આવતા હતા પણ આ વખતે 'એ' પ્લસ, એ, બી અને સી એમ ચાર કેટગરી પાડવામાં આવી છે. બધાને એ વાતનું આશ્ચર્ય છે કે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીને 'એ' પ્લસની જગાએ 'એ' કેટગરીમાં મૂકવામાં આવ્યો છે.

4/5
 ધોનીનો ગ્રેડ બદલાતાં તેને 7 કરોડ રૂપિયાની જગાએ 5 કરોડ રૂપિયા મળશે. ધોનીને તેના જુનિયર ક્રિકેટરો કરતાં પણ ઓછો પગાર મળશે. બોર્ડના પ્રવકતાએ આ અંગે જણાવ્યું છે કે જે ખેલાડીઓ ત્રણેય ફોરમેટમાં રમતા હોય અને તેઓુનું સ્થાન નિશ્ચિત હોય તેવાને અમે 'એ' પ્લસમાં મૂક્યા છે તેના સિવાય બીજું કોઇ કારણ નથી.

5/5
 ધોની આદરણીય અને ફીટનેસ, ફોર્મ ધરાવતો ખેલાડી છે પણ હવે તે વન ડે અને ટી 20માં જ રમે છે. તેને ખાસ મહત્વની ના હોય તેવી શોર્ટ ફોરમેટની ટુર્નામેન્ટ કે શ્રેણીમાં આરામ અપાતો હોય છે. તે જ ધોરણે પૂજારા ટેસ્ટ મેચ જ રમે છે અને શોર્ટ ફોરમેટમાં નથી રમતો તેથી તેને પણ એ પ્લસ કેટેગરીમાં નથી સમાવ્યો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget