શોધખોળ કરો
કોહલીના કાઉન્ટીમાં રમવાના નિર્ણય પર ઈંગ્લેન્ડના આ પૂર્વ ક્રિકેટરે વ્યક્ત કરી નારાજગી, જાણો શું કહ્યું
1/6

વિરાટ કોહલી હાલ બેટિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં તેણે ટેસ્ટ, વન-ડે અને ટી-20માં રનનો ધોધ વહાવ્યો હતો. કોહલીના પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે વનડે અને ટી-20 સીરિઝ જીતવામાં સફળ રહી હતી.
2/6

ભારતીય ટીમ જૂન મહિનમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ત્યાં પાંચ ટેસ્ટ, ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચની સીરિઝ રમશે.
Published at : 27 Mar 2018 03:50 PM (IST)
View More























