શોધખોળ કરો

વેસ્ટઈંડિઝનો આ વિસ્ફોટક બેટ્સમેન હોસ્પિટલમાં થયો દાખલ, જાણો

1/3
નવી દિલ્લી: વેસ્ટઈંડિઝના વિસ્ફોટક ખેલાડી ક્રિસ ગેલ ન્યૂ ઈયર પાર્ટી મનાવ્યા પછી હોસ્પિટલમાં દાખલ થયો છે. તેને ખુદ સોશિયલ મીડિયા પર હોસ્પિટલના બેડ ઉપર સૂતો ફોટો શેયર કર્યો છે. પરંતુ સારા અહેવાલ એવા છે કે તે વધારે તકલીફમાં નથી, કારણ કે ગેલના હાથમાં ગ્લૂકોઝની બોટલ લાગેલી છે, પણ તે હસતો નજરે પડી રહ્યો છે.

2/3
આ ફોટોમાં તે વિક્ટરીનો ઈશારો કરી રહ્યો છે પરંતુ અચાનક તેની આ હાલત કેવી રીતે થઈ તેના પર સસ્પેંસ બનેલું છે. ટીમ ઈંડિયાના પૂર્વે બેટ્સમેન વિરેંદ્ર સેહવાગે ટ્વિટ કરીને ગેલના ખબર અંતર પૂછ્યા છે. તેમને ટ્વિટ કરતા કહ્યું કે સારી દુનિયાનો કિંગ તમે જલ્દીથી સાજા થઈ જશો અને લાંબી સ્વસ્થ જીવન જીવશો, પરંતુ તમને થયું છે શું? જેના પછી ગેલે જવાબમાં ટ્વિટ કરતા કહ્યું, ‘તમારા કેયર માટે ધન્યવાદ, કારણ પછી બતાવીશ.’

3/3
તમને જણાવી દઈએ કે હાલમાં ક્રિસ ગેલે પોતાના ટ્વિટર અને ફેસબુક એકાઉંટથી ન્યૂ ઈયર પાર્ટી અને કાર્નિવલની ઘણી તસવીરો પોતાના પ્રશંસકો સાથે શેયર કરી હતી, જેમાં ગેલ પોતાની પત્નીની સાથે ખૂબ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. જોકે હાલ ગેલની નજર પાકિસ્તાની લીગ અને તેના પછી ઈંડિયન પ્રીમિયર લીગ પર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો

ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
માઇલેજમાં કોણ છે નંબર-1? Sierra, Creta કે નવી Duster

Embed widget