શોધખોળ કરો
Advertisement
પિંક બોલ ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી બન્યો અક્ષર પટેલ, ઘર આંગણે મેળવી સિદ્ધી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટના બીજા જ દિવસે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવી દીધું છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટના બીજા જ દિવસે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવી દીધું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલે 11 વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો છે.
અક્ષર ભારત માટે ડે-નાઈટ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ સાથે જ પિંક બોલથી ડે-નાઈટ ટેસ્ટમાં સૌથી વધુ 11 વિકેટ લેનારો ખેલાડી અક્ષર પટેલ બન્યો છે. મોટેરામા રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટમાં અક્ષર પટેલે 38 રન આપીને છ વિકેટ ઝડપી હતી.
અક્ષર પટેલે 70 રન આપી 11 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 6 મેઈડન ઓવર નાખી હતી. અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement