શોધખોળ કરો

Ravindra Jadeja: રવિંદ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, વનડે ક્રિકેટમાં કર્યું એવુ કારનામુ જે કોઈ નથી કરી શક્યું  

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચમાં પોતાની 200 ODI વિકેટ પૂરી કરવાની સિદ્ધિ હાંસલ કરી છે.

Ravindra Jadeja 200 ODI Wickets:

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ એશિયા કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચમાં પોતાની 200 ODI વિકેટ પૂરી કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ મેચમાં જાડેજાએ શમીમ હુસૈનની વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી હતી. હવે તે ODI ક્રિકેટમાં 200 વિકેટ પૂરી કરનાર ભારતનો પહેલો ડાબોડી સ્પિન બોલર પણ બની ગયો છે. આ સિવાય જાડેજા કપિલ દેવ પછીનો બીજો ભારતીય ખેલાડી છે જેણે ODIમાં 200 કે તેથી વધુ વિકેટ સાથે 2000થી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.

અનિલ કુંબલેએ સૌથી વધુ વિકેટ લીધી 

વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર અનિલ કુંબલે છે. તેણે 269 ODIની 263 ઇનિંગ્સમાં 30.83ની એવરેજ અને 4.29ની ઇકોનોમી સાથે 334 વિકેટ લીધી હતી. આ યાદીમાં જવાગલ શ્રીનાથ બીજા સ્થાને (229 મેચ, 315), અજીત અગરકર ત્રીજા સ્થાને (191 મેચ, 288), ઝડપી બોલર ઝહીર ખાન ચોથા સ્થાને (194 મેચ, 269), સ્પિનર ​​હરભજન સિંહ  5મા સ્થાન પર (234 મેચ, 265) અને છઠ્ઠા સ્થાને ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ (225 મેચ, 253) છે.

આ ખાસ રેકોર્ડ જાડેજાના નામે નોંધાયેલા છે 

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિંદ્ર જાડેજા ODI ક્રિકેટમાં સદી ફટકાર્યા વિના સૌથી વધુ રન બનાવનાર 8મો ખેલાડી છે. તે ભારતીયોમાં નંબર વન છે. ડાબોડી બોલર રવિંદ્ર જાડેજા (21) ODIમાં વિશ્વનો 13મો બોલર છે જેણે સ્ટમ્પ દ્વારા સૌથી વધુ વિકેટ લીધી છે. જાડેજા વનડેમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનારો સંયુક્ત 12મો બોલર છે. તેણે આ રેકોર્ડ ગ્લેન મેકગ્રા, જુનૈદ ખાન અને વકાર યુનિસ સાથે શેર કર્યો છે.

ક્રિકેટર રવિંદ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ વનડે વિકેટ લીધી હતી. ODI ક્રિકેટમાં રવિંદ્ર જાડેજાનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ સામે છે. આ ટીમ સામે તેણે 32 ODI મેચોમાં 29.88ની એવરેજ અને 4.90ના ઈકોનોમી રેટથી 44 વિકેટ ઝડપી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 36 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે. જાડેજાનું વનડેમાં બીજું સારું પ્રદર્શન ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામે છે. તેણે ઈંગ્લેન્ડ સામે 25 મેચમાં 38 વિકેટ લીધી છે. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શન 

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિંદ્ર જાડેજાએ 8 ફેબ્રુઆરી 2009ના રોજ કોલંબોમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ સામે તેનુ ODI ડેબ્યૂ કર્યું હતી. તેણે અત્યાર સુધીમાં 181 વનડેની 123 ઇનિંગ્સમાં 32.22ની એવરેજ અને 84.27ની સ્ટ્રાઇક રેટથી 2,578 રન બનાવ્યા છે. તેણે 67 ટેસ્ટની 128 ઇનિંગ્સમાં 275 વિકેટ લીધી છે અને 98 ઇનિંગ્સમાં 2,804 રન બનાવ્યા છે. તેણે 64 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 51 વિકેટ લીધી છે. તેણે આ ફોર્મેટમાં 457 રન પણ બનાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget