શોધખોળ કરો

ICC World Cup 2023: આ ટીમ જીતશે વિશ્વ કપ, 1987 સાથે છે ખાસ કનેક્શન, આ જ્યોતિષની દરેક ભવિષ્યવાણી પડી છે સાચી

ICC World Cup 2023 Prediction: વૈજ્ઞાનિક જ્યોતિષી ગ્રીનસ્ટોન લોબોએ આગાહી કરી છે કે વર્ષ 1987માં જન્મેલા કેપ્ટન ભારત દ્વારા યોજાઈ રહેલા મેન્સ વનડે વર્લ્ડ કપ જીતશે.

ICC World Cup 2023 Prediction: વૈજ્ઞાનિક જ્યોતિષી ગ્રીનસ્ટોન લોબોએ આગાહી કરી છે કે વર્ષ 1987માં જન્મેલા કેપ્ટન ભારત દ્વારા યોજાઈ રહેલા મેન્સ વનડે વર્લ્ડ કપ જીતશે. તે આ નિષ્કર્ષ પર પહોંચ્યો કે, તાજેતરમાં મોટી રમતગમતની ઘટનાઓમાં 1986માં જન્મેલા ખેલાડીઓ/કેપ્ટનની જગ્યા 1987માં જન્મેલા ખેલાડીઓ દ્વારા લેવામાં આવી છે. તેના અહેવાલો અનુસાર, લોબોએ 2011, 2015 અને 2019 ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતાઓની સચોટ ભવિષ્યવાણી કરી હતી.

જોકોવિચ અને લિયોનેલ મેસીની પણ આગાહી સાચી પડી હતી

આ જ્યોતિષીએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાફેલ નડાલને પછાડનાર ટેનિસ સુપરસ્ટાર નોવાક જોકોવિચનો જન્મ 1987માં થયો હતો જ્યારે નડાલનો જન્મ 1986માં થયો હતો. આ ઉપરાંત, જ્યારે હ્યુગો લોરિસ (જન્મ 1986) કેપ્ટન હતો ત્યારે 2018 FIFA વર્લ્ડ કપ ફ્રાન્સે જીત્યો હતો. તાજેતરમાં 2022 ફૂટબોલ વર્લ્ડ કપ લિયોનેલ મેસી (જન્મ 1987) ના નેતૃત્વ હેઠળ આર્જેન્ટિનાએ જીત્યો હતો.

શાકિબ અલ હસન અને રોહિત શર્માનો જન્મ 1987માં થયો છે
વર્તમાન વર્લ્ડ કપ વિશે વાત કરતા લોબોએ કહ્યું કે જ્યારે ઈંગ્લેન્ડે 2019માં વર્લ્ડ કપ જીત્યો ત્યારે ઈયોન મોર્ગન (1986માં જન્મેલા) કેપ્ટન હતા. ત્યારબાદ તેણે ભવિષ્યવાણી કરી કે વર્ષ 1987માં જન્મેલ કેપ્ટન 2023નો ક્રિકેટ વર્લ્ડ કપ જીતશે. તેણે કહ્યું કે- શાકિબ અલ હસનનો જન્મ 1987માં થયો છે, પરંતુ બાંગ્લાદેશની ટીમ એટલી મજબૂત નથી. તો બીજી તરફ 1987માં જન્મેલા એકમાત્ર કેપ્ટન આપણા રોહિત શર્મા જ છે. તે વર્લ્ડ કપ જીતશે. લોબોએ આ દાવો કર્યો છે. શાકિબનો જન્મ 24 માર્ચ 1987ના રોજ થયો હતો જ્યારે ભારતીય કેપ્ટન રોહિતનો જન્મ 30 એપ્રિલ 1987ના રોજ થયો હતો.ICC World Cup 2023: આ ટીમ જીતશે વિશ્વ કપ, 1987 સાથે છે ખાસ કનેક્શન, આ જ્યોતિષની દરેક ભવિષ્યવાણી પડી છે સાચી

રોહિત ભારત બની શકે છે ગેમ ચેન્જર
તો બીજી તરફ, ભારતના ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરનું માનવું છે કે કેપ્ટન રોહિતે ક્રિઝ પર સમય પસાર કરવો જોઈએ અને વર્લ્ડ કપમાં મોટી ઈનિંગ રમવી જોઈએ. તેણે કહ્યું કે, રોહિત શર્મા ખતરનાક બેટ્સમેન છે. જો તે 35 ઓવર સુધી મેદાન પર રહે તો ભારતનો સ્કોર 350 ની આસપાસ રહેવાની ખાતરી છે. જો તે તે પ્રકારના એપ્રોચ સાથે રમશે તો સારુ પરિણામ આવશે. રોહિત સૌથી સફળ ODI બેટ્સમેનોમાંનો એક છે. તેણે 251 મેચોમાં 30 સદી અને 52 અર્ધસદીની મદદથી 48.85ની સરેરાશથી 10112 રન બનાવ્યા છે.

(Disclaimer: એબીપી નેટવર્ક પ્રા.લિ.અને/અથવા એબીપી લાઈવ કોઈપણ રીતે આ લેખની સામગ્રી/અથવા અહીં વ્યક્ત કરાયેલા વિચારોનું સમર્થન કરતું નથી.)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, પછી ક્યારેય ન મળ્યો મોકો; જાણો આ ભારતીય ક્રિકેટરની ચોંકાવનારી કહાની

વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget