શોધખોળ કરો

ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, ન્યૂઝીલેન્ડને હરાવીને બનાવ્યો આ મોટો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાની ન્યૂઝિલેન્ડ પર વનડેમાં આ સૌથી મોટી જીત છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 325 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ 27 ઓવરમાં 100 રન પણ બનાવી શકી નહોતી અને 93 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝિલેન્ડને ત્રીજી અને અંતિમ વનડેમાં 232 રનથી હરાવીને ઈતિહાસ રચી દીધો છે. ઓસ્ટ્રેલિયાની ન્યૂઝિલેન્ડ પર વનડેમાં આ સૌથી મોટી જીત છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટે 325 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ 27 ઓવરમાં 100 રન પણ બનાવી શકી નહોતી અને 93 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે પુરુષ ટીમની બરાબરી કરી લીધી છે. આ ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની વનડેમાં સતત 21મી જીત છે અને રિકી પોન્ટિંગની પુરુષ ઓસ્ટ્રેલિયાઈ ટીમે પણ સતત 21 વનડે જીત મેળવી હતી. મેગ લેનિંગની ટીમનું નેતૃત્વ સંભાળી રહેલી રચેલ હાયનેસે ઓસ્ટ્રેલિયા માટે 96 અને એલિસા હિલીએ 87 રનના યોગદાનથી ટીમનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. રચેલે 104 બોલમાં 10 ફોર અને 2 સિક્સ માર્યા હતા. હિલીએ 87 બોલમાં 13 ફોર અને 1 સિક્સ મારી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget