શોધખોળ કરો

Sujon Mahmood: આ ક્રિકેટરે બનાવ્યો શરમજનક રેકોર્ડ, માત્ર 4 બોલમાં 92 રન આપતા બોર્ડે લગાવી દીધો 10 વર્ષનો પ્રતિબંધ

Sujon Mahmood Unwanted Record: ક્રિકેટની રમતમાં આપણને ઘણીવાર કંઈક અનોખું જોવા મળે છે અથવા આવી ઘણી રસપ્રદ વાતો સાંભળવા મળે છે, જે તમે પહેલા ભાગ્યે જ સાંભળી હશે.

Sujon Mahmood Unwanted Record: ક્રિકેટની રમતમાં આપણને ઘણીવાર કંઈક અનોખું જોવા મળે છે અથવા આવી ઘણી રસપ્રદ વાતો સાંભળવા મળે છે, જે તમે પહેલા ભાગ્યે જ સાંભળી હશે. આજે અમે તમને ક્રિકેટ સાથે જોડાયેલી આવી જ એક રસપ્રદ વાત જણાવીશું, જેને સાંભળીને તમને ચક્કર આવી જશે. અમે તમને જણાવીશું કે કેવી રીતે એક બોલરે માત્ર 4 બોલમાં 92 રન આપી દીધા અને પછી તેના પર 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.

આ ઘટના બાંગ્લાદેશની સેકન્ડ ડિવિઝન ક્રિકેટ લીગમાં બની હતી. ટૂર્નામેન્ટમાં શિઓમ અને લાલમટિયા વચ્ચે રમાયેલી મેચમાં બોલર સુજોન મહમૂદે માત્ર 4 બોલમાં 92 રન આપી દીધા હતા. લાલમટિયાના બોલર સુજોન મહમૂદે 65 વાઈડ અને 15 નો બોલ સહિત 92 રન આપ્યા હતા. બોલરે તેના 4 લીગલ બોલમાં માત્ર 12 રન જ ખર્ચ્યા હતા. આ ઘટના બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુજોન મહમૂદ પર 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા લાલમટિયા 50 ઓવરમાં 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરોધી ટીમે આ લક્ષ્યનો પીછો એક ઓવરમાં જ કરી લીધો હતો. મેચ બાદ ખબર પડી કે સુજોન અમ્પાયરના ખોટા નિર્ણયોનો વિરોધ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં તેણે એક જ ઓવરમાં આટલા વાઈડ અને નો બોલ ફેંક્યા. તમને જણાવી દઈએ કે તે ઓવરમાં સુજોન મેહમૂદે ફેંકેલા 4 લીગલ બોલમાં 12 રન બનાવ્યા હતા. તે પછી મેહમૂદે ગેરકાયદે બોલ નાખવાનું શરૂ કર્યું અને એક ઓવરમાં 92 રન આપ્યા. જોકે, તે ઇનિંગ માત્ર 17 મિનિટ ચાલી હતી.

અમ્પાયરના વિરોધમાં આવું કર્યું

બાદમાં જ્યારે આ બાબતની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે સુજોન મહમૂદે આ જાણી જોઈને કર્યું હતું. વાસ્તવમાં સુજને અમ્પાયરના વિરોધને કારણે આવું કર્યું હતું. આ રીતે આ શરમજનક રેકોર્ડ બન્યો હતો.

ભુવનેશ્વર કુમારે એક પણ નો બોલ નાખ્યો નથી

તમને જણાવી દઈએ કે ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારના નામે T20 ઈન્ટરનેશનલમાં એકપણ નો બોલ ન નાખવાનો રેકોર્ડ છે. ભુવનેશ્વરે ડિસેમ્બર 2012માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી તે 87 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. આ મેચોની 86 ઇનિંગ્સમાં બોલિંગ કરીને તેણે 23.10ની એવરેજથી 90 વિકેટ લીધી છે. જો કે ભુવી છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમની બહાર છે. તેણે તેની છેલ્લી મેચ નવેમ્બર 2022માં રમી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, નગરચર્યાએ નીકળ્યા નગરનાથ
Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, નગરચર્યાએ નીકળ્યા નગરનાથ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, નગરચર્યાએ નીકળ્યા નગરનાથ
Rathyatra 2024 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, નગરચર્યાએ નીકળ્યા નગરનાથ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
GPSC Job 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
GPSC Recruitment 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Embed widget