શોધખોળ કરો
PHOTOS: ડે-નાઇટ ટેસ્ટમાં વિરાટનો છે વિરાટ રેકોર્ડ, એડિલેડ ટેસ્ટ પહેલા કરી લો એકનજર...
કોહલી છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ તેણે પર્થ ટેસ્ટમાં સદી ફટકારીને પુનરાગમન કર્યું હતું
(તસવીર- એબીપી લાઇવ)
1/7

Virat Kohli Pink Ball Test Record: વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 4 પિંક બૉલ ટેસ્ટ રમી છે. તે એડિલેડમાં પાંચમા પિંક બૉલ ટેસ્ટ માટે મેદાનમાં ઉતરશે.
2/7

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી રમાઈ રહી છે. સીરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી.
Published at : 03 Dec 2024 12:51 PM (IST)
આગળ જુઓ





















