શોધખોળ કરો
વિરાટ-અનુષ્કા ડિવોર્સ લઈ રહ્યાં છે ? સોશિયલ મીડિયા પર #VirushkaDivorce થઈ રહ્યું છે ટ્રેન્ડ
ટ્વિટર પર તાજેતરમાં વિરાટ અને અનુષ્કાના છૂટાછેડા હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
![વિરાટ-અનુષ્કા ડિવોર્સ લઈ રહ્યાં છે ? સોશિયલ મીડિયા પર #VirushkaDivorce થઈ રહ્યું છે ટ્રેન્ડ bollywood actress anushka sharma and virat kohli divorce trend on twitter વિરાટ-અનુષ્કા ડિવોર્સ લઈ રહ્યાં છે ? સોશિયલ મીડિયા પર #VirushkaDivorce થઈ રહ્યું છે ટ્રેન્ડ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/08160934/virat-anushka.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર કેટલાક એવા વિષયો કે ખબર ટ્રેન્ડ થતાં હોય છે જેનું હકીકત સાથે કોઈ લેવા દેવા નથી હોતું. થોડા દિવસો પહેલા ભારતીય કેપ્ટન એમએસ ધોનીની નિવૃત્તિની ખબર ફેલાઈ હતી અને ટ્વિટર પર ટ્રેન્ડ થઈ હતી. હવે આવો જ કઈંક ચોંકાવનારો ટ્રેડિંગ ટોપિક કોહલી અને અનુષ્કા શર્માને લઈ ટ્વિટર જોવા મળ્યો.
ટ્વિટર પર તાજેતરમાં વિરાટ અને અનુષ્કાના છૂટાછેડા હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. #VirushkaDivorce નામથી ચાલી રહેલા ટ્રેન્ડે યૂઝર્સને આંચકો આપ્યો હતો. જોકે થોડી જ વારમાં આ માત્ર અફવા હોવાનું સમજાઈ ગયું હતું.Virat kohli to the people who started this trend.#VirushkaDivorce pic.twitter.com/l1jwzdSGzX
— Umang Mishra (@UmangMi04647171) June 5, 2020
રિપોર્ટ્સ પ્રમાણે વિરાટ અને અનુષ્કા અલગ થયાની જૂની ખબર શેર થવા લાગી હતી. આ ખબર 2016ની હતી અને તે સમયે કોહલી-અનુષ્કાના લગ્ન નહોતા થયા. જોકે બંને થોડા સમય માટે અલગ થયા હતા.Whosever is behind this trending shit #VirushkaDivorce just go to hell !!
And To Haters : pic.twitter.com/25NkBKn5TE — Anuj Manocha (@anujmanocha_) June 5, 2020
તાજેતરમાં અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલી વેબ સીરિઝ પાતાલ લોકને પણ વિવાદ થયો હતો અને ઉત્તરપ્રદેશના બીજેપી ધારાસભ્યએ વિરાટે અનુષ્કાને છૂટાછેડા આપી દેવા જોઈએ તેમ કહ્યું હતું.Virat's reaction when he saw #VirushkaDivorce trending !!! pic.twitter.com/oFeenbC95I
— Michael Fernandes 🇮🇳 (@MiFe007) June 5, 2020
People reading this trend #VirushkaDivorce pic.twitter.com/QlsYvU3XNL
— whoaliumais (@whoaliumais) June 5, 2020
Virat and Anushka to those who are Promoting the #VirushkaDivorce fake news pic.twitter.com/7gEy8gK28n
— PHilosophic βҽąʂէ💫 (@Mohitnomics) June 5, 2020
ટ્વિટર યૂઝર્સે ટ્રેન્ડને થોડા જ સમયમાં મજાકમાં બદલી દીધો અને અલગ અલગ પ્રકારના મીમ્સ બનાવીને શેર કરવા લાગ્યા.After seeing #VirushkaDivorce
Virat and Anushka 💔 To Hardik pandya 👇👇 pic.twitter.com/gCk3Q3iQNC — आत्मनिर्भर विषकन्या (@Wish_kanya_) June 5, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દેશ
દેશ
આઈપીએલ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)