શોધખોળ કરો

Bruce Murray Died: ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર બ્રૂસ મરેનું નિધન, કીવી ટીમના કયા બે સ્ટારના છે દાદા

બ્રૂસ મરે આટલા સુધી સિમીત નહતા, તેમને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો, અનેક પુસ્તકો લખ્યા. તે ન્યૂઝીલેન્ડના તે પ્રતિભાશાળી પરિવાર સાથે સંબંધિત હતી

Bruce Alexander Grenfell Murray Died: ન્યૂઝીલેન્ડના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર, શિક્ષક, ઇતિહાસકાર, અને લેખક બ્રૂસ એલેક્ઝેન્ડર ગ્રેનફેલ મરેનુ નિધન થઇ ગયુ છે. તે 82 વર્ષના હતા, તેમને 10 જાન્યુઆરીએ મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા, તે ક્રિકેટમાં બ્રૂસ મરેના નામથી ઓળખાતા હતા. તેમને ન્યૂઝીલેન્ડ માટે 13 ટેસ્ટ રમી છે. 

બ્રૂસ મરે આટલા સુધી સિમીત નહતા, તેમને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો, અનેક પુસ્તકો લખ્યા. તે ન્યૂઝીલેન્ડના તે પ્રતિભાશાળી પરિવાર સાથે સંબંધિત હતી, જે ફેમિલીમાંથી આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર એમેલિયા કેર અને જેસ કેર આવે છે.  

પાકિસ્તાની વિરુદ્ધ પહેલી જીતમાં સામેલ  - 
જમણેરી બેટ્સમેન બ્રૂસ મરે ઓપનર હતા, ટીમના ખેલાડી તેમને પ્રેમથી 'બેગ્સ' કહીને બોલાવાત હતા, બ્રૂસ મરે પાકિસ્તાન વિરુદ્ધ ન્યૂઝીલેન્ડને મળેલી પહેલી જીતનો ભાગ હતા, વર્ષ 1969માં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને લાહૌરમાં હરાવ્યુ હતુ, આ મેચમાં પાકિસ્તાને પહેલી ઇનિંગમાં 114 અને બીજી ઇનિંગમાં 208 રન બનાવ્યા. વળી, ન્યૂઝીલેન્ડે પોતાની પહેલી ઇનિંગમાં 241 અને બીજી ઇનિંગમાં 5 વિકેટ પર 82 રન બનાવીને જીત માટે નિર્ધારિત લક્ષ્યને હાંસલ કરી લીધુ હતુ. ઇનિંગની શરૂઆત કરતાં બ્રૂસ મરેએ પહેલી ઇનિંગમાં કીવી ટીમ માટે 90 અને બીજી ઇનિંગમાં 8 રન બનાવ્યા હતા. 

અમેલિયા કેર - જેસ કેર સાથે કનેક્શન - 
અમેલિયા કેર અને જેસ બન્ને જ સગી બહેનો ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટમાં જાણીતી ક્રિકેટર છે. આ બન્ને બહેનોએ અનેક મેચો કીવી ટીમ માટે રમી છે.અમેલિયા જ્યાં વ્હાઇટ ફર્ન માટે ઓલરાઉન્ડર તરીકે રમે છે, તો વળી તેને બહેન જેસ કેર ફાસ્ટ બૉલર તરીકે ટીમમાં સામેલ છે. જેસ જરૂરિયાત પ્રમાણએ વિકેટકીપિંગની પણ ભૂમિકા નિભાવી શકે છે. દિવગંત પૂર્વ ક્રિકેટર બ્રૂસ મરે આ બન્ને મહિલા ક્રિકેટરોના દાદા હતા, વળી, એમેલિયા અને જેસ પિતા રૉબી કેર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહ્યા હતા. 

બ્રૂસ મરેની ક્રિકેટ કેરિયર - 
બ્રૂસ મરેએ ન્યૂઝીલેન્ડ માટે 13 ટેસ્ટ મેચ રમી, આ દરમિયાન તેને 598 રન બનાવ્યા, ટેસ્ટમાં તેનો સર્વાધિક સ્કૉર 90 રનોનો રહ્યો. ટેસ્ટ ક્રિકેટમાં તેમના નામે પાંચ અર્ધશતક નોંધાયેલા છે. તેને 1968 થી લઇને 1971 દરમિયાન ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનુ પ્રતિનિધિત્વ કર્યુ. આ ઉપરાંત બ્રૂસ મરેએ 102 ફર્સ્ટ ક્લાસ મેચમાં 6257 રન બનાવ્યા. ફર્સ્ટ ક્લાસમાં તેને 6 સદી અને 43 અડધીસદી ફટકારી. આ દરમિયાન તેનો હાઇએસ્ટ સ્કૉર 213 રનોનો રહ્યો. બ્રૂસ મરે માત્ર એક લિસ્ટ એ મેચ રમ્યા હતા, જેમાં તેને 6 રન બનાવ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Embed widget