શોધખોળ કરો

યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્માનો વધુ એક વીડિયો વાયરલ, બાદશાહના ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ

ધનશ્રી વર્માનો એક જુનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોને ફેન્સ ખુબ લાઇક કરી રહ્યા છે. ધનશ્રી વર્મા આ વીડિયોમાં એક નર્સના ડ્રેસમાં દેખાઇ રહી છે અને જબરદસ્ત ડાન્સ કરી રહી છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ સ્પિનર યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા પોતાની કોરિયાગ્રાફી માટે જાણીતી છે. હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાના ડાન્સના વીડિયો પૉસ્ટ કરતી ધનશ્રી વર્માનો એક જુનો વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોને ફેન્સ ખુબ લાઇક કરી રહ્યા છે. ધનશ્રી વર્મા આ વીડિયોમાં એક નર્સના ડ્રેસમાં દેખાઇ રહી છે અને જબરદસ્ત ડાન્સ કરી રહી છે. ધનશ્રી વર્માએ તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાના બૉલર યુજવેન્દ્ર ચહલની સાથે સગાઇ કરી લીધી છે. બન્ને તસવીરો પણ સોશ્યલ મીડિયા પર છવાઇ હતી. બન્નેની તસવીરો અને વીડિયોને ખુબ લાઇક અને વ્યૂ મળ્યા હતા.
આ પહેલા પણ ધનાશ્રીના જબરદસ્ત ડાન્સ વીડિયો વાયરલ થઇ ચૂકયા છે, થોડા સમય પહેલા ધનશ્રી વર્માનો 'દારુ બદનામ' ગીત પર જબરદસ્ત ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમા ડાન્સ દરમિયાન ધનશ્રી જબરદસ્ત ઠુમકા લગાવતી દેખાઇ રહી હતી. ધનશ્રીએ વ્હાઇટ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેરેલુ છે, અને લાંબા વાળ ખુબસુરતીમં ચાર ચાંદ લગાવી રહ્યાં હતા.
આ અગાઉ પણ ધનશ્રી વર્મા એક એરપોર્ટ પર વેટિંગ લાઉન્ઝમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો, તે સમયે તેને પીપીઇ કિટ પહેરેલી હતી, અને તે ટોની કક્કડના પંજાબી ગીત પર કુર્તા પાયજામા પર ડાન્સ કરી રહી હતી.
ખાસ વાત છે કે યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર છે, અને સોશ્યલ મીડિયા પર તેની ખુબ મોટુ સંખ્યામાં ફેન ફોલોઇંગ છે. યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્માનો વધુ એક વીડિયો વાયરલ, બાદશાહના ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ ઉલ્લેખનીય છે કે, ચહલે શનિવારે એટલે કે 8મી ઓગસ્ટે ધનાશ્રી સાથે સગાઈ કરી હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને તેણે લખ્યું, અમે અમારા પરિવારો સાથે હા કહીં. જે બાદ સોશિયલ મીડિયા ટ્વિટર પર ચહલ ટ્રેન્ડ થયો હતો અને લોકોએ અવનવા મીમ્સ બનાવીને શેર કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget