શોધખોળ કરો

CT 2025: એવોર્ડ સેરેમનીમાં પીસીબી અધિકારી 'ગાયબ' રહેતા આઇસીસીએ આપી સ્પષ્ટતા, યજમાન પાકિસ્તાનને સંભળાવ્યું

ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું.

ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમે આ ટુર્નામેન્ટ ત્રીજી વખત જીતી છે. પ્રથમ વખત ભારતીય ટીમ વર્ષ 2002માં શ્રીલંકા સાથે સંયુક્ત વિજેતા રહ્યું હતું. ત્યારબાદ વર્ષ 2013માં ભારતીય ટીમ એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બની હતી. હવે રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો છે.

ફાઇનલ મેચ પછીના વિવાદ પર ICC ની સ્પષ્ટતા                  

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પછી એવોર્ડ સમારંભ દરમિયાન વિવાદ થયો હતો. હકીકતમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નો કોઈ અધિકારી સ્ટેજ પર હાજર નહોતો. આ ટુર્નામેન્ટ પાકિસ્તાનના યજમાનીમાં આયોજિત કરવામાં આવી હતી. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ સમગ્ર મામલે સ્પષ્ટતા આપી છે. ICC એ યજમાન પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે.

ICCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે PCBના વડા મોહસીન નકવી ઉપલબ્ધ નહોતા અને તેઓ દુબઈ ગયા ન હતા. મારા મતે ફક્ત બોર્ડના અધિકારીઓને જ પ્રેઝન્ટેશન સમારોહ માટે બોલાવી શકાય છે. આ માટે PCB તરફથી કોઈ અધિકારી ઉપલબ્ધ નહોતા. તેઓ (પીસીબી) યજમાન હતા, તેમને ત્યાં હોવું જોઈતું હતું.

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પોતાના X એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે, 'ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી પરંતુ ફાઇનલ પછી PCBનો કોઈ પ્રતિનિધિ નહોતો.' પાકિસ્તાન યજમાન હતું. મને સમજાયું નહીં કે PCB માંથી કોઈ ત્યાં કેમ નહોતું.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીસીબીના ચેરમેન મોહસીન નકવી દુબઈ જઈ શક્યા નહીં કારણ કે તેમની પાસે ગૃહમંત્રી તરીકે કેટલીક વ્યસ્તતાઓ હતી. ICC પ્રમુખ જય શાહ, BCCI પ્રમુખ રોજર બિન્ની અને સચિવ દેવજીત સૈકિયાએ ખેલાડીઓને મેડલ, ટ્રોફી અને જેકેટ આપ્યા હતા.

સૂત્રોએ દાવો કર્યો હતો કે PCBના મુખ્ય કાર્યકારી અધિકારી સુમૈર અહેમદ દુબઈ ગયા હતા, પરંતુ તેમને એવોર્ડ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જોકે, ICC પ્રવક્તાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ દાવો ખોટો હતો. ICC એ સ્પષ્ટ કર્યું કે ફાઇનલ મેચ દરમિયાન PCBનો કોઈ અધિકારી સ્ટેડિયમમાં હાજર નહોતો.

ચેમ્પિન્ય ટ્રોફી બાદ જીતના જશ્નમાં શ્રેયસ અય્યરનો ડાન્સ સ્ટેપ થયો વાયરલ, જુઓ વીડિયો 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Waqf Amendment Act: 'વકફ કરવા માટે પાંચ વર્ષ સુધી ઈસ્લામ ફોલો કરવું જરૂરી નહીં', સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

Rain Update: મુંબઇ ભારે વરસાદથી પાણી પાણી, IMDએ આપ્યું ઓરેન્જ એલર્ટ, પૂણેમાં સ્કૂલોમાં રજા જાહેર

IND vs PAK:  જીત બાદ ભારતીય ખેલાડીઓએ ન મિલાવ્યા હાથ, બંધ કરી દીધો ડ્રેસિંગ રૂમ

IND vs PAK Highlights: યુદ્ધના મેદાન પછી, પાકિસ્તાન ક્રિકેટ પીચ પર હારી ગયું, ભારત 7 વિકેટે જીત્યું, સુપર-4 માં સ્થાન પાકું

વિડિઓઝ

Supreme Court Order On Waqf Amendment Act: વકફ કાયદાને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ
Mumbai Rain: મુંબઈમાં ફરી જળબંબાકાર, આજે પણ મુંબઈમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ
Ahmedabad Civil Hospital: અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, સિક્યુરિટીએ માર મારતા એક વ્યક્તિનું મોત થયાનો આરોપ
Dehgam Kidnapping Case: દહેગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું ફિલ્મી ઢબે અપહરણ, જુઓ CCTV વીડિયો
Gir Somnath Honey Trap Case: ગીર સોમનાથમાં એક યુવક બન્યો હનીટ્રેપનો શિકાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Waqf Amendment Act: 'વકફ કરવા માટે પાંચ વર્ષ સુધી ઈસ્લામ ફોલો કરવું જરૂરી નહીં', સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Waqf Amendment Act: 'વકફ કરવા માટે પાંચ વર્ષ સુધી ઈસ્લામ ફોલો કરવું જરૂરી નહીં', સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Rain Update: મુંબઇ ભારે વરસાદથી પાણી પાણી, IMDએ આપ્યું ઓરેન્જ એલર્ટ, પૂણેમાં સ્કૂલોમાં રજા જાહેર
Rain Update: મુંબઇ ભારે વરસાદથી પાણી પાણી, IMDએ આપ્યું ઓરેન્જ એલર્ટ, પૂણેમાં સ્કૂલોમાં રજા જાહેર
IND vs PAK:  જીત બાદ ભારતીય ખેલાડીઓએ ન મિલાવ્યા હાથ, બંધ કરી દીધો ડ્રેસિંગ રૂમ
IND vs PAK: જીત બાદ ભારતીય ખેલાડીઓએ ન મિલાવ્યા હાથ, બંધ કરી દીધો ડ્રેસિંગ રૂમ
IND vs PAK Highlights: યુદ્ધના મેદાન પછી, પાકિસ્તાન ક્રિકેટ પીચ પર હારી ગયું, ભારત 7 વિકેટે જીત્યું, સુપર-4 માં સ્થાન પાકું
IND vs PAK Highlights: યુદ્ધના મેદાન પછી, પાકિસ્તાન ક્રિકેટ પીચ પર હારી ગયું, ભારત 7 વિકેટે જીત્યું, સુપર-4 માં સ્થાન પાકું
અમદાવાદની સિવિલ હોસ્પિટલના સિક્યોરિટીએ માર મારતા એક વ્યક્તિનું મોત થયાનો આરોપ, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર

Maruti Swiftથી લઈને Tata Punch સુધી, 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે આ CNG કારો

IND vs PAK: દુબઈમાં પાકિસ્તાનની થઈ ફજેતી! પાક. ના રાષ્ટ્રગીતને બદલે આઈટમ સોંગ વાગવા લાગ્યું, જુઓ Video

ટ્રેન્ડિંગ 3D ઈમેજનો કમાલ, Google Gemini બની સૌથી લોકપ્રિય એપ, ChatGPT રહી ગઈ પાછળ

Embed widget