શોધખોળ કરો

INDvsPAK: વિરાટ કોહલીની અણનમ સદી, પાકિસ્તાનને મહામુકાબલામાં ટીમ ઈન્ડિયાએ હરાવ્યું

INDvsPAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ચેમ્પિન્સ ટ્રોફીની મેચમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત થઈ છે.

INDvsPAK: ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 49.4 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે 42.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલીએ પોતાની ODI કારકિર્દીની 51મી સદી ફટકારી હતી. તે 111 બોલમાં 100 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. 

ભારતીય ટીમના બોલરોએ પણ આ મેચમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી 3 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ પણ 2 વિકેટ ઝડપી હતી. 

કોહલીની સદી

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને પહેલા રમતા 241 રન બનાવ્યા હતા. 242 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 45 બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વિરાટે માત્ર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી ન હતી પરંતુ ભારતીય ટીમનો 6 વિકેટે વિજય પણ સુનિશ્ચિત કર્યો હતો.

પાકિસ્તાની ટીમની ખરાબ હાલત 

દુબઈમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું અને આ નિર્ણય દેખીતી રીતે જ ખરાબ સાબિત થયો છે. બાબર આઝમે સારી શરૂઆત કરી હતી, પરંતુ 23 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ઈમામ ઉલ હક પણ માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. 47 રનમાં 2 વિકેટ પડી ગયા બાદ મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે મળીને પાકિસ્તાન માટે 104 રન જોડ્યા હતા. શકીલે 62 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

કુલદીપે તબાહી મચાવી 

ભારતીય ટીમ માટે મિડલ ઓવરોમાં કુલદીપ યાદવે વર્ચસ્વ જમાવ્યું હતું. યાદવે 9 ઓવરના સ્પેલમાં 40 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે પહેલા ફોર્મમાં રહેલા સલમાન આગાની વિકેટ લીધી, જે માત્ર 19 રન બનાવીને આઉટ થયો હતો. તેણે શાહીન આફ્રિદીને પણ ગોલ્ડન ડકનો શિકાર બનાવ્યો હતો અને કુલદીપે 14 રન બનાવીને રમતા નસીમ શાહની ત્રીજી વિકેટ લીધી હતી. તેના સિવાય ભારત તરફથી હાર્દિક પંડ્યાએ બે વિકેટ ઝડપી હતી. હર્ષિત રાણા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ પણ એક-એક વિકેટ લીધી હતી.                    

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?

America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?

EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ  તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ

Sikandar First Review: 'ધમાકેદાર, ઈન્ટેસ અને થ્રિલિંગ', 'સિકંદર'નો પહેલો રિવ્યૂ, શું દક્ષિણની ફિલ્મની રિમેક છે સલમાન ખાનની ફિલ્મ ?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad: દારૂ ભરેલી કાર લઈને ભાગવા જતા બુટલેગરે સર્જ્યો અકસ્માત, જુઓ વીડિયોમાંSurat: સોશિયલ મીડિયામાં ભાઈગીરી કરનારની અક્કલ પોલીસ લાવી ઠેકાણે, જુઓ વીડિયોમાંCM Bhupendra Patel:ભરતીને લઈને CM ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય | 22-3-2025Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Forecast:દેશના આ રાજયોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
America: ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ 4 દેશોના 5 લાખ લોકોને તાત્કાલિક છોડવું પડશે અમેરિકા! શું આમાં ભારતનું નામ છે?
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ  તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ
EPFO Toll Free Number: પીએફ સાથે જોડાયેલી કોઇ પણ તકલીફ માટે આ નંબર પર કરો કોલ, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ
Sikandar First Review: 'ધમાકેદાર, ઈન્ટેસ અને થ્રિલિંગ', 'સિકંદર'નો પહેલો રિવ્યૂ, શું દક્ષિણની ફિલ્મની રિમેક છે સલમાન ખાનની ફિલ્મ ?
Sikandar First Review: 'ધમાકેદાર, ઈન્ટેસ અને થ્રિલિંગ', 'સિકંદર'નો પહેલો રિવ્યૂ, શું દક્ષિણની ફિલ્મની રિમેક છે સલમાન ખાનની ફિલ્મ ?
શું થરૂરનું BJPમાં જોડાવાનું નક્કી! આ મોટા નેતાએ કોંગ્રેસ MP સાથેનો ફોટો કરીને લખ્યું- ‘ફાઈનલી આપણે એક જ દીશામાં યાત્રા કરી રહ્યા છીએ’

9 લાખ રૂપિયાની આ SUV પર મળી રહ્યું છે 1.5 લાખથી વધુનું ડિસ્કાઉન્ટ, જાણો ઓફર?

'જો કોઈ અમારા મુસ્લિમ ભાઈઓ-બહેનોને આંખ બતાવશે તો, તેને...', મહારાષ્ટ્રના ડિપ્ટી CM  અજિત પવારની ચેતવણી

IPL 2025: પર્સનલ કાર, પરિવાર અને મિત્રો પર પ્રતિબંધ... આ વખતે IPLમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા જેવા કડક નિયમો

Embed widget