શોધખોળ કરો
CSKvsDc : દિલ્હીને હરાવી ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2021 ફાઈનલમાં, ગાયકવાડ અને ઉથપ્પા બન્યા જીતના હીરો
આજે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2021નો પ્રથમ ક્વોલીફાયર મુકાબલો હતો. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હીને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
Key Events

CSK
Background
આજે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2021નો પ્રથમ ક્વોલીફાયર મુકાબલો હતો. જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હીને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ઋતુરાજ ગાયકવાડ અને રોબિન ઉથપ્પાએ ચેન્નઈ સુપર કિંગ્સને રોમાંચક મુકાબલામાં દિલ્હી સામે જીત અપાવી છે.
23:23 PM (IST) • 10 Oct 2021
ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલ 2021ની ફાઈનલમાં
દિલ્હીને હરાવીને ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલ 2021ની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ચેન્નઈ તરફથી રોબિન ઉથપ્પા અને ઋતુરાજ ગાયકવાડ જીતના હીરો રહ્યા છે. બંનેએ શાનદાર ઈનિંગ રમી હતી.
23:04 PM (IST) • 10 Oct 2021
ઋતુરાજ ગાયકવાડ 70 રન બનાવી રમતમાં
ઋતુરાજ ગાયકવાડ 70 રન બનાવી રમતમાં છે. ચેન્નઈને જીત માટે 12 બોલમાં 24 રનની જરુર છે.
Load More
Tags :
IPL Chennai Super Kings MS Dhoni Csk Rishabh-pant Delhi Capitals DC IPL 2021 Dubai International Stadium DC Vs CSK IPL 2021 Match 57ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update




















