શોધખોળ કરો

પંજાબનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ થયો ફિટ, હવે બેંગ્લૉર સામેની મેચમાં ઉતરશે મેદાનમાં, જાણો વિગતે

ગેલને પેટનો દુઃખાવો અને ફૂડ પૉઇઝનિંગની તકલીફથી રાહત મળી છે. ગેલને ગુરુવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વિરુદ્ધ આ સિઝનમાં રમવા માટેનો પહેલો મોકો મળી શકે છે

નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબનો કેરેબિયન વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને પેટનો દુઃખાવો અને ફૂડ પૉઇઝનિંગની તકલીફથી રાહત મળી છે. ગેલને ગુરુવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વિરુદ્ધ આ સિઝનમાં રમવા માટેનો પહેલો મોકો મળી શકે છે. ટીમના હેડ કૉચ અનિલ કુંબલેએ કહ્યું હતુ કે, ગેલ ફૂડ પૉઇઝનિંગના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચ નથી રમી શક્યો. આ 41 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન શનિવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ પણ ન હતો રમી શક્યો. ગેલે સોશ્યલ મીડિયા પર હૉસ્પીટલમાથી એક તસવીર શેર કરી હતી, જ્યારે કિંગ્સ ઇલેવને સોમવારે જ ગેલને પ્રેક્ટિસ પર પરત ફરવાની તસવીર શેર કરી હતી. ટીમ સુત્રોએ કહ્યું કે, તે હવે સંપૂર્ણ ફીટ છે અને આશા છે કે આરસીબી વિરુદ્ધની મચેમાં ગેલ રમશે. આ મેચ શારજહાંમાં રમાશે, અહીંનુ મેદાન આઇપીએલના ત્રણ સ્થળોમાંથી સૌથી નાનુ છે. પંજાબનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ થયો ફિટ, હવે બેંગ્લૉર સામેની મેચમાં ઉતરશે મેદાનમાં, જાણો વિગતે પંજાબ માટે પ્લેઓફની રાહ મુશ્કેલ મયંક અગ્રવાલ અને કેએલ રાહુલે અત્યાર સુધી કિંગ્સ ઇલેવન પંજાબને સારી શરૂઆત અપાવી છે, આવામાં ગેલને રમવાનો મોકો નથી મળ્યો. કિંગ્સ ઇલેવનને સાતમાંથી છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, અને પ્લેઓફમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની છે. 19 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આઇપીએલનો અડધો સફર પુરો થઇ ચૂક્યો છે. આવામાં પંજાબ માટે મુશ્કેલી મોટી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget