શોધખોળ કરો

કોરોનાના કારણે વધુ એક ટેસ્ટ સીરીઝ ટળી, ટેસ્ટ ચેમ્પિયનશીપ પર પણ ખતરો

વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે જૂન મહિનામાં રમાનારી ટેસ્ટ સીરીઝ હવે નક્કી સમય પર નહીં રમાઇ શકે છે, રિપોર્ટ છે કે સીરીઝ રદ્દ થઇ છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ક્રિકેટ ગતિવિધિઓ પર સતત અસર પડી રહી છે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ખુબ પ્રભાવિત થઇ છે. અને તેના કાર્યક્રમમાં ફેરફારની આશંકા પણ ઉભી થઇ છે. હવે રિપોર્ટ છે કે કોરોનાના કારણે વધુ એક ટેસ્ટ સીરીઝ રદ્દ કરાઇ છે. વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે જૂન મહિનામાં રમાનારી ટેસ્ટ સીરીઝ હવે નક્કી સમય પર નહીં રમાઇ શકે છે, રિપોર્ટ છે કે સીરીઝ રદ્દ થઇ છે. હાલ બ્રિટનમાં કોરોનાના કહેર છે, અહીં લગભગ 1.4 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. અને 19 હજારથી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે. કોરોનાના કારણે વધુ એક ટેસ્ટ સીરીઝ ટળી, ટેસ્ટ ચેમ્પિયનશીપ પર પણ ખતરો આવામાં ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝે ટેસ્ટ સીરીઝ ટાળવાનો ફેંસલો કર્યો છે, વિન્ડીઝ ટીમને ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો હતો, અહીં બન્ને ટીમો વચ્ચે 3 મેચોની ટેસ્ટ સીરીઝ રમાવવાની હતી. વિન્ડીઝ ક્રિકેટ બોર્ડના સીઇઓ જૉની ગ્રેવે જણાવ્યુ કે બન્ને બોર્ડે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. બન્ને બોર્ડ મળીને જુલાઇથી સપ્ટેમ્બરની વચ્ચે આ સીરીઝના ઓયોજનનો પ્રયાસ કરશે. જોકે, ત્યારે પણ પરિસ્થિતિ પર આધારિત રહેવુ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget