શોધખોળ કરો

આ કેચ જોઇને થઈ જશો ખુશઃ બોલરે છોડ્યો આસાન કેચ પણ બોલ માથા પર અથડાઈને ફરી ઉછળ્યો.........

આ ઘટના જોઇને બેટ્સમેન પણ હસવા લાગે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 4000થી વધુ લાઇક મળી છે

નવી દિલ્હી: ક્રિકેટમાં કેચ પકડવી એ એક કળા છે. જોકે અનેક મેચમાં સરળ લાગી રહ્યો કેચ ફિલ્ડરોથી છૂટી જતા  હોય છે. આવો જ એ કેચનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 16 વર્ષીય ક્રિકેટરે એક લીગ મેચ દરમિયાન અત્યાર સુધીનો એકદમ સરળ કેચ છોડી દેતા ચર્ચાનો વિષય બન્યો છે. એલ્ડવિક ક્રિકેટ ક્લબ તરફથી રમતા એલેક્સ રાયડરે Lingfield Cricket Club વિરુદ્ધની લીગ મેચમાં આસાન કેચ છોડ્યો હતો. જોકે બાદમાં બોલ તેના ચહેરાને વાગીને ફરીથી હવામાં ઉછળ્યો હતો જેને એલેક્સે સરળતાથી પકડી લીધો હતો. આ ઘટનાનો વીડિયો 'ધેટ્સ સો વિલેજ' દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.

આ ઘટના જોઇને બેટ્સમેન પણ હસવા લાગે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 4000થી વધુ લાઇક મળી છે અને 450થી વધુ વખત રિટ્વિટ કરવામાં આવ્યો છે. એક ટ્વિટર યુઝરે ટિપ્પણી કરી હતી કે આશા છે કે બેન સ્ટોક્સ આ જોઈ રહ્યો હશે. અન્ય એક ટ્વિટર યુઝરે લખ્યું, "જ્યારે જીવન તમને બીજી તક આપે છે, ત્યારે તેને આ રીતે પકડી લો.

'માત્ર 4 વર્ષની નોકરી, NO પેન્શન....' અહીં એક ક્લિકમાં જાણો શું છે સરકારની નવી અગ્નિપથ યોજના

નીતિન ગડકરીએ 500 રૂપિયા કમાવવા માટેની જોરદાર સ્કીમ જણાવી, બસ કરવું પડશે આ કામ!

સલમાનની આ ફિલ્મમાં એક-બે નહીં 10 હીરોઇનો કરશે રોમાન્સ, હીરો પણ ત્રિપલ રૉલમાં દેખાશે, જાણો કઇ છે ફિલ્મ ને ક્યારે થશે રિલીઝ

Indian Railways: શું 1 જુલાઈથી ટ્રેનોમાં સિનિયર સિટીઝન કન્સેશન ફરીથી લાગુ થશે ? જાણો શું છે રેલવે મંત્રાલયની યોજના

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?
જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget