શોધખોળ કરો

આ ભારતીય ક્રિકેટરે કર્યાં લગ્ન, જાણો કોણ છે તેની પત્નિ? ગયા વર્ષે જ કરી હતી સગાઈ

કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા લગ્ન સમારોહમાં ઓછો લોકો જોડાયા હતા. જ્યારે વિજય પણ હવે પરણિતોની યાદીમાં સામેલ થઈ ગયો છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓલરાઉન્ડર વિજય શંકરે બુધવારે પોતાની મંગેતર સાથે લગ્ન કરી લીધા. વિજય શંકરે વૈશાલી વિશ્વેશર નામની યુવતી સાથે લગ્ન કરી લીધા છે. કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા લગ્ન સમારોહમાં ઓછો લોકો જોડાયા હતા. જ્યારે વિજય પણ હવે પરણિતોની યાદીમાં સામેલ થઈ ગયો છે. આઈપીએલની ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદ્રાબાદે વિજય શંકરને લગ્નની તસવીર શેર કરતાં તેમને શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું, ‘અમે આ નવપરણિત કપલને તેના જીવનના શાનદાર દિવસ માટે શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે જ તેના સારા લગ્નજીવનની કામના કરીએ છીએ.’ નોંધનીય છે કે, ઓલરાઉન્ડર વિજય શંકર આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમમાંથી રમે છે.
ગયા વર્ષે ઓગસ્ટમાં કરી હતી સગાઈ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે વિતેલા વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા તસવીર શેર કરીને તેની જાણકારી આપી હતી. વિજયે પોતાની મંગેતર વૈશાલી વિશ્વેશ્વરનની સાથે સગાઈની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આઈપીએલ 2020 માટે યૂએઈ રવાના થતા પહેલા તેની સગાઇના અહેવાલ સામે આવ્યા હતા. આ અવસર પર કેએલ રાહુલ યુઝવેન્જ્ર ચહલ, શ્રેયસ અય્યર, કૃણાલ પંડ્યા, વરૂણ નાયર, મોહમ્મદ સિરાજ, સિદ્ધાર્થ કૌલ અને અભિનવ મુકુંદ જેવા ખેલાડીઓએ તેની તસવીર પર કમેન્ટ કરતાં શુભેચ્છા પાઠવી હતી. આ ભારતીય ક્રિકેટરે કર્યાં લગ્ન, જાણો કોણ છે તેની પત્નિ? ગયા વર્ષે જ કરી હતી સગાઈ વર્લ્ડકપમાં રમી હતી અંતિમ મેચ વિજયે છેલ્લી મેચ વર્લ્ડકપમાં રમી હીત. આ મેચ 27 જૂન 2019ના રોજ ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાઈ હતી. વિજય ઇજાગ્રસ્ત થયા બાદ વચ્ચે જ વર્લ્ડકપ છોડવો પડ્યો હતો. જોકે તે વર્લ્ડકપમાં કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો અને તેના કારણે ટીમ મેનેજમેન્ટ પર અનેક સવાલ ઉઠ્યા હતા. ત્યાર બાદ તે ટીમ ઇન્ડિયાનો ભાગ બનવામાં સફળ નથી રહ્યો. જ્યારે આઈપીએલમાં તે સનરાઈઝર્સ હૈદ્રાબાદ તરફથી રમે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget