શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Anant-Radhika Wedding: ધોનીથી લઇ હાર્દિક પંડ્યા સુધી, અનંત-રાધિકાની 'સંગીત સેરેમની'માં આ ક્રિકેટર્સે બિખેર્યો જલવો

Anant And Radhika: ભારતીય ટીમે હાલમાં જ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. હવે ચેમ્પિયન ટીમના ઘણા ખેલાડીઓ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 'સંગીત સમારોહ'માં ભાગ લેવા પહોંચ્યા હતા.

Anant And Radhika Pre Wedding Sangeet Cricketers: ભારતીય ટીમે હાલમાં જ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. હવે ચેમ્પિયન ટીમના ઘણા ખેલાડીઓ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના 'સંગીત સમારોહ'માં ભાગ લેવા પહોંચ્યા હતા. ક્રિકેટરોની યાદીમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની પણ સામેલ છે. આ ઉપરાંત શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને ઈશાન કિશનએ પણ આ સંગીતમાં પોતાની હાજરી નોંધાવી હતી. 

તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈ, શુક્રવારના રોજ થશે. તે પહેલા લગ્ન પહેલાના કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેમાં ઘણા ક્રિકેટરોએ સંગીત કાર્યક્રમમાં હાજરી આપી હતી. કેટલાક તેમના પરિવાર સાથે પહોંચ્યા અને ઘણા એકલા પહોંચ્યા. આ કાર્યક્રમમાં હાર્દિક પંડ્યા પરિવાર સાથે પહોંચ્યો હતો. હાર્દિક સાથે તેનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા અને તેની પત્ની પંખુરી શર્મા જોવા મળ્યા હતા. આ સિવાય તેનો સાથી ક્રિકેટર ઈશાન કિશન પણ હાર્દિક સાથે જોવા મળ્યો હતો.

જોકે આ દરમિયાન હાર્દિકની પત્ની નતાશા જોવા મળી ના હતી. હાર્દિક અને તેના ભાઈએ શેરવાની પહેરી હતી. આ સિવાય ઈશાન કિશન રેડ સૂટમાં જોવા મળ્યો હતો.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

આ સિવાય ટી20 વર્લ્ડકપ જીતનાર ચેમ્પિયન ટીમનો ભાગ રહેલા સૂર્યકુમાર યાદવે પણ સંગીત સેરેમનીમાં હાજરી આપી હતી. સૂર્યા તેની પત્ની દેવીશા શેટ્ટી સાથે જોવા મળી હતી. આ દરમિયાન સૂર્યાએ શેરવાની અને તેની પત્નીએ કાળી સાડી પહેરી હતી.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

આ યાદીમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની પણ સામેલ છે. ધોની પણ પત્ની સાક્ષી સાથે પહોંચ્યો હતો. માહીએ કુર્તો પહેર્યો હતો, જ્યારે સાક્ષી પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

આ સિવાય કેએલ રાહુલ પણ આ સંગીતનો હિસ્સો બનવા આવ્યા હતા. ભારતીય વિકેટકીપર બેટ્સમેન બ્લેક ડ્રેસમાં જોવા મળ્યો હતો. રાહુલ સાથે તેની પત્ની આથિયા શેટ્ટી પણ જોવા મળી હતી. આ સંગીત સુધી પહોંચેલા ક્રિકેટરોની યાદીમાં શ્રેયસ ઐય્યર પણ સામેલ હતો. અય્યર અહીં કાળા રંગમાં જોવા મળ્યા હતા.

-

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો

Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત

'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ

ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો

બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો

તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....

ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા

Embed widget